આગામી તારીખ ૨૯ થી ૩૧ માર્ચ દરમ્યાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં છુટા છવાયા હળવા વરસાદની શક્યતા છે. કમોસમી વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને, પરિપક્વ થયેલ તેમજ ઊભા પાકને નુકસાનથી બચાવવા માટે ખેડૂતમિત્રોને સત્વરે નીચે મુજબનાં સાવચેતીનાં પગલાં લેવા ખાસ જણાવવામાં આવે છે..