માનનીય મંત્રી શ્રી પંચાયત અને કૃષિ વિભાગ,ગુજરાત રાજ્ય બચુભાઈ ખાબડ સાહેબ શ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્ર્મ અંતર્ગત સાહેબ શ્રી એ ખેતીવાડી ખાતા નાં સ્ટોલ ની મુલાકાત લીધી તથા ટ્રેકટર જેવા ઘટકો ની પૂર્વ મંજુરી એમના વરદ હસ્તે વિતરણ કરવામાં આવી. જેતપુર પાવી
તા. ૯.૪.૨૦૨૩નાં રોજ યોજાનાર જુનીયર કલાર્ક સંવર્ગની સ્પર્ધાત્મક લેખિત પરીક્ષા માટે ઉમેદવારોને પોતાનુ પરીક્ષા કેન્દ્ર શોધવામાં સરળતા રહે તે હેતુથી તથા તેઓના પરીક્ષાલક્ષી માહિતી અને માર્ગદર્શન આપી શકાય તે હેતુથી અત્રેના છોટાઉદેપુર જિલ્લામાં હેલ્પલાઇલન નંબર ૦૨૬૬૯-૨૯૬૨૦૮ શરુ કરેલ છે.
તા.23/03/2023 ના રોજ સ્વ. અશોકભાઈ ભલજીભાઈ કણજારીયા (ગ્રામ સેવક) સેજો- ટિકર તા હળવદ જીલ્લો મોરબી નું દુઃખદ અવસાન થયેલ છે...ભગવાન એમના આત્મા ને પરમ શાંતિ અર્પે અને પરિવાર ને દુઃખ સહન કરવાની શક્તિ આપે💐💐...@MorbiUnion
આજ રોજ છોટાઉદેપુર જિલ્લાના નાની દુમાલી ગામે "ડ્રેગન ફ્રૂટ" ની પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની મુલાકાત લીધી જેઓ પોતે "ડ્રેગન ફ્રૂટ" ના રોપા જાતેજ તૈયાર કરે છે તથા બીજામૃત,જીવામૃત જેવા પ્રાકૃતિક ખેતીના વિવિધ ઘટકોનો ઉપયોગ કરે છે.
@PMOIndia@CMOGuj@pkumarias@kamaldayani@GujAgriDept