પ્રાકૃતિક ખેતી – સમાજને સુખાકારી તરફ દોરતો માર્ગ 🌱
પાટણના સિદ્ધપુરના ખેડૂત શૈલેષભાઈ પટેલે પોતાની બી.ઈ. મિકેનિકલ ડિગ્રી હોવા છતાં ખેતી તરફ વળીને છેલ્લા છ વર્ષથી દસ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી અપનાવી છે.
બાજરી, ઘઉં, મગ, તલ, અડદ, કઠોળ તેમજ દાડમ જેવા પાકનું ઉત્પાદન કરીને તેઓ માત્ર જમીનની ફળદ્રુપતા નથી જાળવી રહ્યા, પણ સમાજને આરોગ્યપ્રદ અનાજ પણ પૂરૂં પાડી રહ્યા છે.
પ્રાકૃતિક ખેતી માત્ર ખેડૂત માટે નહીં, પરંતુ સમગ્ર સમાજના આરોગ્ય અને ભવિષ્ય માટે આશીર્વાદ સમાન છે. આવી પ્રેરણાદાયક સફળતાની ગાથાઓ ગુજરાતના ખેડૂત સમાજને રાસાયણિક મુક્ત ખેતી તરફ પ્રોત્સાહિત કરે છે.
#OrganicFarming #NaturalFarming #Agriculture
છેલ્લા એક મહિના માં ઝુંબેશના ભાગરૂપે જાહેર રજા માં પણ સતત ખેડૂત સંપર્ક કરી નાઈટ કેમ્પ, ડોર ટુ ડોર, પંચાયત ખાતે કેમ્પ કરી ગ્રામ સેવક દ્વારા 22000+farmer registry કરવામાં આવ્યા..વધુ માં બાકી તમામ ખેડૂતો એ તાત્કાલીક FR કરાવવુ
@DDO_PATAN@CollectorPatan@DAOPATAN@Guj_Gramsevak
ખરીફ સીઝન માં ગ્રામ સેવકો દ્વારા બ્લોક નિર્દશન, મીનીકીટ , NFSM CC cotton,NFSM Nutri cereal,NMEO વગેરે યોજના નાં બિયારણ તેમજ કિટો વિતરણ વગેરે ની કામગીરી કરવામાં આવી રહી છે..@DDO_PATAN@DAOPATAN@CollectorPatan
1 લાખ રોડ ઉપર ઉતરી પડો
ગુજરાતનાં તમામ ફિક્સ પગાર, આઉસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ કર્મચારીઓને મારી અપીલ કે વિધાનસભાનાં આ ચોમાસુ સત્રમાં હજજારોની સંખ્યામાં ગાંધીનગર ઉમટી પડો; હું ગૃહમાં અને રોડ ઉપર તમારે માટે પૂરી તાકાત લગાવી દઈશ!
#Remove_Fixpay_in_gujarat#REMOVE_FIX_PAY_IN_GUJARAT