અમરેલી જિલ્લામાં સિવિલ હોસ્પિટલમાં 100 બેડની વ્યવસ્થા કરાઈ,
20 વેન્ટીલેટરની વ્યવસ્થા પણ કરાઈ
અમરેલી જિલ્લામાં કોરોનાનો હજુ એકપણ કેસ નથી
અમરેલીના કલેકટર આયુષ ઓક પાસેથી જાણીએ કે તંત્ર દ્રારા શું તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે
@CollectorAmr@InfoAmreliGoG#amreli#Gujarat
દાંતા તાલુકા મહેસુલી તલાટી અો મુખ્ય રસ્તાથી પરિવારનું ઘર ૧ કિલોમીટર દૂર ડુંગર નજીક હોઈ વાહન જઇ શકે તેમ ન હોઈ આ રીતે જાતે કીટ ઉપાડી ચાલતા જઈને પરિવારને કરિયાણાની કીટ હાથોહાથ આપેલ જે સમયનો આ ફોટો છે. @MamDanta@sdmdanta@CollectorBK@pkumarias
@ddoamreli@CollectorAmr@SP_Amreli અમરેલી તા.પ. પરિવાર દ્વાર કોરોના ની મહામારીમાં ફરજ બજાવતા જિલ્લાની તમામ ગ્રા.પ,તા.પ તમામ મામ.કચેરીઓ,પ્રાંતકચેરીઓ,પોલિશસ્ટેશનો કલે.કચેરીમાં જિ.પ કચેરીમાં અને એસપી કચેરીમાં ફરજ બજાવતાં સરકારી કર્મચારીઓ માટે ૩૦૦૦ જેવા રીયુઝેબલ માસ્ક તૈયાર કર્યા
#PublicInfo
મહેસુલી કર્મચારીની હડતાલ ચાલુ હોવા છતાં આમ જનતાને રાશનકાર્ડ, આવકના દાખલા તથા જન સેવા કેન્દ્રોમા મળતી સેવાઓમા મુશ્કેલી ન પડે તે માટે તામામ તાલુકા અને જિલ્લા મધ્યેના જન સેવા કેન્દ્રો કાર્યરત છે જેની સર્વેએ નોંધ લેવી.
@CMOGuj@vijayrupanibjp@pkumarias
અમરેલી જિલ્લા ના તમામ તાલુકા મા કચેરી ની સંપૂર્ણ કામગીરી સંભાળતા જિલ્લા ના મહેસૂલી તલાટી
મામલતદારશ્રીઓ દ્વારા હુકમ કરી જુદી જુદી કામગીરી સોંપવામાં આવી.
@GujaratTalati@pkumarias@CollectorAmr@CMOGuj