@Hasmukhpatelips#અધિક_મદદનીશ_ઈજનેર_સિવિલ
સાહેબ મહેરબાની કરીને પંચાયત દ્વારા લેવામાં આવેલ AAE Civilની પરીક્ષામાં થયેલ કોર્ટ કેસને ફાસ્ટ્ટ્રેક કોર્ટમાં ચલાવવા વિનંતી.. ૪૫ દિવસની લાંબી તારીખો પડે છે. આ રીતે ૧.૫ વર્ષ વિતી ગયું. હવે કેટલા વર્ષ બેસાડી રાખશો ?
@Vrajsinh_Rajput સાહેબ, Gpssb/202122/13, AAE CIVIL નું પરિણામ ૧.૫ વર્ષ થી નથી મળ્યું, પરિણામ માટે અમારે શું કરવું સાહેબ?, બધી જગ્યાએ હાથ જોડી લીધા છે સાહેબ
@Hasmukhpatelips સાહેબ મહેરબાની કરીને પંચાયત દ્વારા લેવામાં આવેલ AAE Civil ની પરીક્ષામાં થયેલ કોર્ટ કેસને ફસ્ટ્ટ્રેક કોર્ટ માં ચલાવવા વિનંતી.. ૪૫ દિવસ ની લાંબી તારીખો પડે છે આ રીતે ૧.૫ વર્ષ વિતી ગયું હવે કેટલા વર્ષ બેસાડી રાખશો.