"નિષ્ઠાવાન માર્ગદર્શક
મજબૂત સંગઠન"
પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ્ ખાતે માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી @CRPaatil જીની અધ્યક્ષતા અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી @ratnakar273 જીની વિશેષ ઉપસ્થિતિમાં આયોજિત ભાજપની પ્રદેશ મીડિયા વિભાગની કાર્યશાળામાં હાજર રહી વિવિધ વિષયો પર માર્ગદર્શન મેળવ્યું.
इलोलमें 15 दिन पहले 🇮🇳 को विधर्मि ने अपने घर मे सीढ़ियों पर पाव पोछने के लिए रखा जागृत देशप्रेमी ने फ़ोटो खिंच सबूत @SPSabarkantha ओर ग्राम्य पुलिस को दिए,बचावमें विधर्मी ने 🇮🇳 सूखने के लिए रखा था यह तर्क देकर बचने की कोशीश कर रहा है,ग्राम्य पुलिस घटनाको 🇮🇳 का अपमान नही मान रही?
વિશ્વ ગુજરાતી સમાજ - યુથ વિંગ, અમદાવાદ જિલ્લા ની ટીમ સાથે યુવા નેતા, વિરમગામ ના ધારાસભ્ય શ્રી @HardikPatel_ સાથે શુભેચ્છા મુલાકાત કરી જેમાં કન્વીનર શ્રી @PaurashAPatel અને કો- કન્વીનર શ્રી @AkashpatelAryan ઉપસ્થિત રહેલ...
જય ગુજરાત.. જય ભારત..
"પંગુ લંઘયતે ગિરીમ્"
ખેડાની ૨૪ વર્ષીય દિવ્યાંગ દીકરી સાદીકા એ વિવિધ રમતોમાં અત્યાર સુધી કુલ ૧૨ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે. તાજેતરમાં ૪૫ મી ગુજરાત સ્ટેટ પેરાએથ્લિટમાં "ડિસ્ક થ્રો અને શોટ પુટ"માં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન.
#Bravo
ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી- ગુજરાત પ્રદેશ દ્વારા #Agresar_Gujarat ��ંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા ગુજરાતની મહિલાઓનો અભિપ્રાય લેવા માટે આજરોજ જોધપુર મંડળમાં સૂચન પેટી લઈ મહિલાઓને મળી મહિલાઓની આકાંક્ષા મેળવી.
हिमतनगरमे एक बार फिर हि��दू बेटीको इस्लामिक जिहादी षड्यंत्र के तहत फसाया गया , इस बार भी रूरलपुलिस 48 घंटे बित जाने के बावजूत अपराधी को नही पकड़कर उसे बचाने कोशिश कर रही है या मौका दे रही है , शाम तक अगर आरोपी नही पकड़ा जाता तो ��जरंगदल @SPSabarkanthaकी कचेरी पर कल अखंडरामधुन करेगा
Greetings to everyone, particularly the Nari Shakti of Telangana on the auspicious occasion of Bathukamma. May this festival deepen our connect with nature and deepen interest in flowers.