દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરમાં જે શાળામાં અભ્યાસ કર્યો હતો, તે પ્રેરણા સંકુલનું આદરણીય કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે થશે લોકાર્પણ.
#vadnagar@CMOGuj@InfoGujarat@infokutchgog
दुनियाभर में ऐसा म्यूज़ियम उपस्थित नहीं है, जहां इतिहास और उत्खनन दोनों मौजूद है।
- केन्द्रीय गृह एवं सहकारिता मंत्री श्री @AmitShah जी
#AnanthAnaadihVadnagar#Vadnagar
અનંત અનાદિ વડનગર !!
વૈશ્વિક વિકાસની કામગીરીને વધુ વેગવંતી બનાવવાના પાવન ધ્યેય સાથે વડનગર ખાતે દેશના યશસ્વી કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી આદરણીય શ્રી @AmitShah સાહેબ દ્વારા કરવામાં આવેલ આર્કિયોલોજિકલ એક્સપિરિયન્સલ મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને વડનગર સ્પોર્ટસ કોમ્પ્લેક્સના લોકાર્પણ તથા હેરિટેજ પ્રિસિન્ક્ટ ડેવલપમેન્ટ સ્કીમ, અર્બન રોડ ડેવલપમેન્ટ તેમજ બ્યુટીફિકેશન કાર્યોના અવલોકન સમારોહમાં માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી અને માન.કેન્દ્રીય મંત્રી શ્રી @dpradhanbjp જી સાથે હાજરી આપી.
મને આશા અને પૂર્ણ વિશ્વાસ છે કે આ તમામ વિકાસ કાર્યોના પરિણામે આપણા આદર્શ અને આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબનું વતન વડનગર રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે વારસા તેમજ વિકાસના સુંદર સંગમનું ઉત્તમ ઉદાહરણ બનવા પામશે.
#Vadnagar
#ViksitVadnagar
કચ્છ જિલ્લામાં જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબ કચ્છ દ્વારા મમતા દીવસે સેશન સમયમાં મુલાકાત કરી ANC બહેનો અને બાળકોના રસીકરણ અંગેની વિગતો મેળવી.
@CMOGuj @GujHFWDept @collectorkut@KutchDdo
Get ready to unlock your spiritual potential! Sant Shri Asharamji Bapu Ashram presents #RishiPrasadGyanPratiyogita ,a unique opportunity to deepen your spiritual knowledge & wisdom.
Get Ready .. Register now!⤵️
આજ રોજ મેડિકલ ઓફિસર, Mphs અને Fhs દ્વારા આયુષ્યમાન આરોગ્ય મંદિર શેરડી ની મુલાકાત લેવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
SC -Sheradi , Phc - Nana asmbiya
Aaj roj 08/01/2025 Rajapar ma Mamta Divas session ma Dr. Manish sir dvara supervision Karva ma avyu.
NCD ,CBAC
Family survey
Sputum target
Mammta card ma proper charting
Kamgiri na review & supporting mahiti api .
AAM - Nani virani
PHC - Darshdi.
Taluka - Mandvi Kutch
જો, જો ભુલાય નહિ આજે બુધવાર છે, ઉજવીએ
ગૌરવી દિવસ
આપના વિસ્તારમાં આશાબહેનો દ્વારા મમતા તરુણી દિવસે ૩ થી 5 ના સમયગાળામાં 10-19 વયજુથના તરુણીઓના સ્વાસ્થ્યની કરાશે ચકાસણી
@CdhoKutch @GujHFWDept @MoHFW_INDIA@NHMGujarat
Aaj roj 08/01/2025 Rajapar ma Mamta Divas session ma Dr. Manish sir dvara supervision Karva ma avyu.
NCD ,CBAC
Family survey
Sputum target
Mammta card ma proper charting
Kamgiri na review & supporting mahiti api .
AAM - Nani virani
PHC - Darshdi.
Taluka - Mandvi Kutch