હજુ તો અમે @YAJadeja પેપર ફૂટતા અટકાવાનો કાયદો બનશે એ ખુશીમાં હતા પરંતુ....😡
શું પૈસાના જોરે જ તમે નોકરી આપશો?? તો આવા ભરતીના ધતીંગ શાના કરો છો?? સીધા ટેન્ડર બહાર પાડી ને બોલી જ લગાવડાવો ને..🙏
૦.૧ પોઇન્ટ માટે રહી ગયેલા યુવાનોની આંતરડી કકળતી જોય છે. બસ હવે બહુ થયું..😮💨
"🙏પ્રેસ મીડિયા આમંત્રણ 🙏"
🙏જાહેર હિતને ધ્યાનમાં રાખી "સરકારી નોકરીઓમાં" થતી ગેરરીતિ/છેતરપિંડી/ભ્રષ્ટાચાર ની સ્ફોટક માહિતી અને ⛔આધાર પુરાવા સાથે⛔ ધટસ્ફોટ કરવા જઈ રહ્યા છીએ.તો તમામ મીડિયા મિત્રો ને ઉપસ્થિત રહેવા નમ્ર વિનંતી.🙏🏻
📌સ્થળ:- ગાંધીનગર અખબાર ભવન પાસે
🕰️સમય:- 2 કલાકે
आप सभी का बहुत शुक्रिया। विनम्र हूँ। आपके प्यार का पहाड़ गोदी सेठ की दौलत से बहुत ऊँचा है। फ़ोन में आए हज़ारों संदेशों में गुम हो गया हूं। उन्हें पढ़ना और सहेजना है। गुज़ारिश है कि अब कुछ दिनों तक मैसेज न भेजें। एकांत ज़रूरी है। चार साल में बाल बाल-बाल भी न बचे! 2018 की तस्वीर।
આદિવાસી સમાજ ના હક અધિકાર અને ન્યાય માટે સતત સંઘર્ષ કરનાર સાચા જન નાયક,આદિવાસી યોદ્ધા,પ્રકૃતિ રક્ષક એવા #બીરસા_મુંડાજી ની
જન્મજયંતી નિમિત્તે એમના ચરણોમાં સાદર વંદન સાથે એમની સમાજસેવા ને પ્રણામ🙏
🏹બીરસા મુંડાની 147મી જન્મજયંતી પર હાર્દિક શુભ કામનાઓ 🏹
#જય_જોહર#જય_બિરસા_મુંડા
છેલ્લા ૫ વર્ષમાં સૌથી વધુ પેપર લીકેજ ની ઘટના બની, ટોપ ઉપર બે રાજ્યો ના નામ છે.
૧ - ગુજરાત
૨ - રાજસ્થાન
શું આ સયોંગ છે ?
કોઈની મિલીભગત છે ?
બન્ને માં મોડસ ઓપરેન્ડી સરખી.
પેપર લીકેજ માં પ્રથમ #આ_ગુજરાત_કોણે_બનાવ્યું ?
पेपर लीक और बेरोजगारी में टूटा रिकॉर्ड!
#वनरक्षक_भर्ती
વર્ષોથી તમે ભાજપ અને કોંગ્રેસને મત કર્યો હશે !
પણ એ બંને એક જ છે
તમારા માટે રાત દિવસ કોઈ પણ જ્ઞાતિ ,જાતિ કે વર્ગને જોયા વગર TV મા પણ બેઠા બેઠા ખુબ ચીસો પાડી છે ! હવે તમે પણ ખેડૂત ,બેરોજગાર ,વેપારી ,વાલી થઇને એક વાર મારા પર વિશ્વાશ મુકજો ! 75 વર્ષમાં નહીં થયું હોય એવું કામ થશે
श्री सोमनाथ महादेव मंदिर,
प्रथम ज्योतिर्लिंग - गुजरात (सौराष्ट्र)
दिनांकः 07 नवम्बर 2022, कार्तिक शुक्ल चतुर्दशी एवं पूर्णिमा - सोमवार
सायं अन्नकूट दर्शन
11224555