ગ્રામ વિકાસ વિભાગ ( જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી )એ.ડી.એમ/બી.એલ.એ મહેકમ ના ૧૧ માસના કરાર આધારિત ને કાયમી કરો અને #સમાન_કામ_સમાન_વેતન આપો
૫ વર્ષમાં મોંઘવારીમાં વધારો થયો પણ ૫ વર્ષમાં પગાર નથી વધ્યો.
સરકાર પાસે અમારા પગાર માટે પૈસા નથી
@CMOGuj@Bhupendrapbjp@CRPaatil @brijeshmeja1
ગુજરાત રાજ્ય માં મનરેગા યોજનામાં ફરજ બજાવતા કર્મચારીઓને છેલ્લા 12 વર્ષ થી ફિક્સ પગાર ધોરણ માં ફરજો બજાવે છે જે બાબતે સંગઠન દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી છે જેનો આજ દિવસ સુધી તમે નિકાલ કરી શક્યા નથી તો હવે તમે સક્સમ નથી ઍટલે બદલાશે સરકાર
સુરતના લાલભાઈ કોન્ટ્રકટર મેદાનથી કારગીલ ચોક સુધીની આ તિરંગાયાત્રામાં લાખોની જનમેદનીના ‘ભારત માતાકી જય’ના નાદથી સમગ્ર ગુજરાત ગૂંજ્યું છે. હવે ૧૩ થી ૧૫ ઓગસ્ટ સુધી ઘરે ઘરે તિરંગા લહેરાશે. #HarGharTiranga
ગ્રામ વિકાસ વિભાગ (જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી) પ્રધાનમંત્રી આવાસ યોજના એ.ડી.એમ./બી.એલ.એ. મહેકમના ૧૧ માસના કરાર આધારિત કમૅચારીઓને કાયમી કરો અને સમાન કામ સમાન વેતન આપો. સર બધા જ નજીવા પગારમાં કામ કરે છે તો આપ સાહેબશ્રીને વિનંતી છે.આ બાબત ધ્યાને લેવા વિનંતી 🙏🙏🙏