#4200Gujarat16 1વર્ષથી શિક્ષકોનો પ્રશ્ન હલ થતો નથી માત્ર સરકાર પોઝિટિવ છે એવી વાતો કરે છે.ધારાસભ્યો ખરીદવા માટે કરોડો રુપિયા વાપરે છે કર્મચારીઓને પોતના ગુલામ સમજે છે આતે કેવી ગતિશીલ સરકાર છે સમજાતુ નથી આ સરકાર પ્રજા માટે સવેદનશીલ છે કે માત્ર પોતના માટે
@CMOGuj@imBhupendrasinh
#4200Gujarat
Gujarat government has decreased teacher's grade pay from 4200 to 2800
It's injustice to us and about 65000 teachers are affected form this.We feel mentally and financially harassment.plz do something in favour of us to come out from it.@HRDMinistry@nsitharaman