તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh@CMOGuj@revenuegujarat#RevenueEmployees#Gujarat
@VinFastofficial @VinFastIndia Extremely disappointed with the after-sales service. My accident-related parts have been pending for over 3 months, and even leaking front shock absorbers due to parts unavailability. Multiple follow-ups, no resolution. Pathetic customer experience.
SIR 2026 અંતર્ગત સમાજ સુરક્ષાના સહયોગથી આશ્રય વૃદ્ધાવસ્થા – સરગમ યુવા મંડળ સંચાલિત, ઉના ખાતે વરિષ્ઠ મતદારો માટે માર્ગદર્શન કેમ્પનું આયોજન કરી મતદારોને SIR અન્વયે ગણતરી ફોર્મ ભરવા બાબતે સરળ સમજૂતી આપવામાં આવી હતી.વરિષ્ઠ મતદારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. u
વરિષ્ઠ નાગરિક દિવસે ચૂંટણીપંચ દ્વારા અપાયેલ ફેસેલિટી અને સન્માન ખરા અર્થમાં ઉજવણી છે ડે.કલેક્ટર રાવલ સર અને મામલતદાર ખાભરા દ્વારા વરિષ્ઠ નાગરિકોને રૂબરૂ મળી જાગૃતતા લાવવાનો સરહાનીય પ્રયાસ અભિનંદનને પાત્ર છે@CEOGujarat@dy_deo_somnath@collectorgirsom@sdmuna123@MamlatdarUna
ઉના તાલુકાના ગામોમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મફત ગેસ કનેક્શન આપવા કેમ્પના આયોજન કરી ઝુંબેશરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
આજે મોઠા અને મોટા ડેશર ગામે કેમ્પ યોજાયેલ.
@sdmuna123@dsogirsomnath@collectorgirsom
આજ રોજ પી.એમ.પોષણ યોજના અંતર્ગત ઉના તાલુકાના સંચાલકશ્રીઓને શરૂ થતા નવા સત્રને ધ્યાને લઇ પૂર્વ તૈયારીઓ બાબતે સૂચનાઓ આપવામાં આવી.
@sdmuna123@MidGir@collectorgirsom