@collectorgirsom જાડેજા સાહેબે ઉના પ્રાંતે લોક સમસ્યાના સમાધાન માટે મિટિંગ યોજેલ બધા વિભાગોને સાથે રાખી સીધા ફરિયાદીને સાંભળવા અને તેનું તત્કાળ નિવારણ કરવું એ પ્રશંશનીય છે જેનાથી લોકોનો પ્રશાસન અને સરકાર પર વિશ્વાસ દ્રઢ થશે કલેક્ટર સાહેબનો આભાર @sdm_unaનોઆભાર
@PMOIndia@CMOGuj

सर मेरी बेटी के 38 दिनों से पासपोर्ट के लिए आवेदन पोलिस वेरिफिकेशन के बाद भी एक ही स्टेटस दिखा रहा है और ये समस्या केवल मेरी नही है बड़ी मात्रा में लोग इस समस्या से पीड़ित है जल्द से जल्द निवारण की आशा और अपेक्षा है @DrSJaishankar@HmPassport@passportsevamea@rpoahmedabad

@ICICIPruLife आपकी ऊना डी गिरसोमनाथ गुजरात ब्रांच की सर्विस सही नही है मैने 15 दिन पहले मेरी हेल्थ सेवर पॉलिसी नंबर 17251531 को टॉपअप करने के लिए लिखित में आवेदन दिया था उसका आज तक कोई जवाब नही आया ना ही आवेदन रिसीव करने का कोई मेसेज आया है जल्द से जल्द कार्यवाही की जाय
દેશ ના સૌથી મોટા દાનવીર,ખુબજ સરળ વ્યક્તિત્વ,લાખો લોકોના રોલમોડલ ખરા અર્થમાં દેશના 'રતન' એવા "રતન ટાટા" ના જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ આપ સદા સ્વસ્થ અને સુખી રહો એવી ઈશ્વરને પ્રાર્થના🙏🙏🙏 @RNTata2000@narendramodi#RatanTata
માં ભારતીના મહાન સપૂત,રાષ્ટ્રનાયક,પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અને સકારાત્મક રાજનીતિના પ્રેરણા સ્ત્રોત અટલ બિહારી વાજપાઈજી ને જન્મજયંતી નિમિત્તે કોટી કોટી નમન🙏
छोटे मन से कोई,बडा़ नही होता,
टूटे मन से कोई,खड़ा नही होता
- अटल बिहारी वाजपेयी
चुनाव आयोग निष्पक्ष,न्यायिक और शांतिपूर्ण मतदान के लिए 93-ऊना डी.गिरसोनाथ में ऑब्जर्वर जितेन्द्र गुप्ता द्वारा बारीकी निरीक्षण..आरो जवलंत रावल और पूरी टीम की प्रशंसनीय कामगिरी मतदान शांतिपूर्ण संपन्न @ECISVEEP@CEOGujarat@dy_deo_somnath@collectorgirsom@sdmuna123 @mamlardaruna
લોકશાહીના પર્વની ઉજવણીમાં વરિષ્ઠ નાગરિકો અને દિવ્યાગો પણ મતદાન કરી લોકશાહીને મજબૂત કરી શકે એવા નેક ઉદ્દેશ્ય સાથે ચૂંટણીપંચ દ્વારા સરહાનિય પહેલનું 93-ઉનાના ERO જ્વલંત રાવલ દ્વારા સુવ્યવસથિત પ્લાનિંગ સાથે અમલ @dy_deo_somnath@sdmuna123@GujratElection@CEOGujarat@MamlatdarUna