ગુજરાતમાં હવે વિપક્ષ મજબૂત બનતો હોય એવું લાગે છે જ્યારે આવા સાહસી યુવા નેતાઓ પ્રવર્તમાન જનતા ની સમસ્યા ઓ ને વાચા આપે છે ... આપનો ખૂબ ખૂબ આભાર જીગ્નેશ મેવાની સાહેબ@jigneshmevani80
ધોરણ ૯ થી ૧૨ માં શિક્ષકો ની ભરતી માં જગ્યા વધારો આપી બીજો રાઉન્ડ પાડો.
@kuberdindor@Bhupendrapbjp
ગુજરાતની સંવેદનશીલ સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે કચ્છ સ્પેશિયલ ભરતી ધો. ૧થી૫માં નિયમોમાં બાંધછોડ કરી પુરે પૂરી ૨૫૦૦ શિક્ષકોની ભરતી કરવામાં આવે નહીં તો ૧૫૦૦+ જગ્યાઓ ખાલી રહેવાની છે, #કચ્છ ના શિક્ષણને ડૂબતા બચાવો
#tet1@Bhupendrapbjp@prafulpbjp@Gajendrasinh_b_@kuberdindor
ગયા બે વર્ષથી ભાવિ શિક્ષક મિત્રો 5 સપ્ટેમ્બર શિક્ષક દિવસે ગાંધીનગરના રસ્તા પર ઢસડાતા જોવા મલ્યા છે તો શું આ વખતે પણ ફરિ એકવાર શિક્ષક દિવસે ગાંધીનગરના રસ્તા પર ગુજરાતના ભાવિ શિક્ષકો ઢસડાતા જોવા મળશે...????
#યુડાઈસ રિપોર્ટ 2024 - 25 મુજબ ગુજરાત મૉડેલની 2963 શાળાઓમાં માત્ર 1 શિક્ષક.
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો
ભરતી.. ભરતી.. ભરતી... ખરેખર સરકાર ભરતી પૂરી કરે છે???? ખરેખર મહેનતુ યુવાન ને ન્યાય મળે છે??? જગ્યાઓ ખાલી રાખવામાં કેમ આવે છે? યુવાનો ના ન્યાય માટે યુવાન નેતા જીગ્નેશભાઈ મેવાણી સાહેબ સાથે છે તો યુવાનો એ જાગવું જોઈએ
કચ્છમા શિક્ષકોની ભરતી માટે અમારૂ બહુજન આર્મી સંગઠન છેલ્લા ડોઢ વર્ષથી સરકાર સામે લડી રહ્યુ છે, અમે ડર્યા નથી અમે નમ્યા પણ નથી અમે કચ્છના ભવિષ્ય માટે સંવૈધાનિક રિતે લડ્યા છિએ અને કચ્છ માટે લડતા રહીસુ!
"કચ્છ રોંધો કાયમ" ✊️
#કચ્છમા_શિક્ષક_ભરતી_પુરી_કરો_4700
શાળાઓમાં ડ્રોપઆઉટ રેટ
ક્લાસ 1 થી 5 : 1.17%
ક્લાસ 6 થી 8 : 2.68%
ક્લાસ 9 થી 10 : 23.28%
ક્લાસ 11 થી 12 : 6.19%
જે વિભાગમાં સૌથી વધુ ડ્રોપઆઉટ રેશિયો છે એ જ વિભાગના શિક્ષકોને પોતાની જગ્યા મેળવવા આંદોલન કરવું પડે છે....
📢 #TATમાંજગ્યા_વધારાઓ
📢 #TatSecondRound#બીજો_રાઉન્ડ_પાડો