ચાલો માની લો હિન્દૂ રાષ્ટ્ર બન્યું,
હિન્દૂ ધર્મ પ્રમાણે જીવ હત્યા પાપ છે,
પણ અત્યારે હાલ "બીફ" ટ્રેડિંગ માં ભારત ટોપ પર ચાલી રહ્યું છે?
તો શું હિન્દૂ રાષ્ટ્ર માં આ યોગ્ય છે?
@DhavalP67910501
ભગવો રંગ જો માત્ર હિન્દુઓનો જ હોઈ તો સૂર્ય ક્યારેય મુસ્લિમો ને રોશની આપે??
લીલો રંગ જો માત્ર મુસ્લિમોનો હોઈ તો વૃક્ષો હિન્દુઓ ને છાયા,ફળ,ફૂલ આપે ??
વાત કરવી જ હોઈ તો માણસાઈ ની કરો,બાકી નફરત ફેલાવનાર ની ક્યાંય કોઈ કિંમત નથી હોતી.
નફરત ફેલાવી મેળવેલી સતા લોકશાહી ની આત્મહત્યા છે.
@RinaPatel_ બધા ને ખબર છે કે જે થવાનું છે એ જ થશે ને થઇ ને પણ ૨હેશે, પણ બધા એવું પાત્ર ઈચ્છે છે કે, જે કહે તું ચિંતા ના કર હું છું ને બધું સારું 🙃 થઈ જશે.
एक तरफ़ हम आज़ादी के 75 वर्ष का पर्व मना रहे है और दूसरी तरफ़ 9 वर्ष के इंद्र मेघवाल (दलित) को स्कूल में टीचर की मटकी से पानी पीने पर इतना पीटा जाता है की उसकी मौत हो जाती है।
क्या हमारा देश इस जातिवादी मानसिकता से कभी आज़ाद हो पायेगा? या हमे अभी और भोग देना पड़ेगा?
ભ્રષ્ટાચારીનોને ખુલ્લા પાડવા જતા નીડર અને ઝાંબાઝ એડવોકેટ @AdvMehulBoghara પર એક લુખ્ખા દ્વારા દ્વારા હુમલો કરાયો.
તમારું કામ ગુજરાત ની જનતાની રક્ષા કરવાનું છે આવા લુખ્ખાઓને જેલ થવીજ જોઈએ આ લોકોને કેમ કાયદાની બીક નથી લગતી @isudan_gadhvi@RajendraVasani@news24tvchannel