Finally selected 👮gujrat police 🚨🚓
કુળદેવી ચામુંડા મા ની કૃપા અને પરિવાર ના સહકાર થકી આજે મારું સપનું સાકાર થયું❤️
આજે પપ્પા ની બહુ યાદ આવે છે🙏❤️તમે જ્યાં પણ હશો હંમેશા મારી સાથે જ રહેશો😭miss you Papa❤️
હંમેશા તમારી એક વાત યાદ રહેશે મહેનત કરજે ક્યાંય મહેનત થી પાછો ના પડતો