જો #યુવરાજસિંહ નો ઇરાદો ગાડી ચડાવાનો જ હોત તો ગાડીને તરત જ બ્રેક ના લગાવેત પરંતુ એમણે જાતેજ ગાડી ઉભી રાખી છે અને ઍ ભાઈ સામેથી ગાડી ઉપર આવ્યા છે
કાયદામા વ્યકિતનો ઇરાદો જોવામા આવેછે
ઇરાદો કોને કહેવાય એ આ પ્રકારનાં સીન મુવીમાં જોયા હશે?
@YAJadeja@rohitkumarmali#iSupportYuvrajsinh
The first picture is of #Gujarat's youth agitator student leader @YAJadeja, #ReleaseYuvrajsinh is trending with demands for his release.
On the other hand, the second picture is of GujaratEducation Minister @jitu_vaghani, whose statement is being criticized by #kon_jitu_vaghani