S. M. C. કૉલેજ એટલે કે ડેરી સાયન્સ માટેની IIT કૉલેજ માં ભણવું એ દરેક વિદ્યાર્થી નું સપનું હોઈ છે. તો સરકાર ક્યાં કારણો સર આ કૉલેજ ને બીજી યુનિવર્સિટી માં લઇ જઈને માસુમ વિદ્યાર્થી ના સપના ને તોડવા માટે વ્યાકુળ થઇ છે??
#saveSMCcollege@vijayrupanibjp, @PMOIndia, @rcfalduofficial
#SaveSMCcollege
N.I.R.F ( National institutional ranking framework ) માં આણંદ એગ્રિકલચરલ યુનિવર્સિટી ને ઉચ્ચ સ્થાન મળતું હોવાથી દરેક વિદ્યાર્થી ના સપના ની કૉલેજ આ યુનિવર્સિટી માં હોઈ છે. તો પ્રગતિ ના પથ પર શા માટે આવું કામ કરવાં માં આવી રહ્યું છે. @imBhupendrasinh @rcfalduoffic