ગ્રામ પંચાયત #VCE કામ તો કરે છે ત્યારે તમે eGram સોસાયટી વાહ વાહી મેળવે છે. છેલ્લા 16 વર્ષથી eGram સોસાયટી VCE ઓનું શોષણ કરે છે, ગુલામી કરાવે છે, #VCE અવાજ ઉઠાવે તો અધિકારીશ્રીઓ પર દબાણ કરીને આઈ ડી બ્લોક કરાવી દેવામાં આવે છે.
તાનાશાહી ચાલે છે.
#VCE#IdBlock
VCE ને ન્યાય આપો અને પગાર ધોરણ લાગુ કરવામાં આવે તેવી વિનંતી છે
બીજા રાજ્યમાં vce ને ન્યાય આપી દેવામાં આવ્યો છે તો ગુજરાતમા સરકાર કેમ નથી કરતી ન્યાય
બંધારણ પ્રમાણે સમાન કામ અને સમાન વેતન મળતું નથી
ખરેખર સરકાર બંધારણ નું અપમાન કરે છે