#Justice4SRPF#JusticeForHardikPadhiyar
#JusticeForHardikPadhiyar
ગુજરાત રાજ્ય મા પોલીસ વિભાગ માં ઘણી બધી ઘટ છે જો હથિયારી, બિન હથિયારી, એસ.આર.પી. આ ત્રણેય જો મર્જ કરવામાં આવે તો પોલીસ ની ઘટ પણ પુરવાર કરી શકાય તેમ છે.
@vijayrupanibjp
ગુજરાતના હજારો એસઆરપી જવાનો પોત
ગુજરાતના પોલીસકર્મીઓ માટે જાહેર કરાઈ ગાઈડલાઈન,
સોશિયલ મીડિયાના ઉપયોગને લઈને @dgpgujarat નો પરિપત્ર,
પોલીસકર્મીઓને બિનસાંપ્રદાયિક અને બિનરાજકીય રીતે વર્તવા સૂચન,
રાજકીય પ્રવૃત્તિઓ પર પોસ્ટ નહીં કરવા આદેશ.
@GujaratPolice#socialmedia#2800gujaratpolice
Gujrat Police constable Grade pay must be revised to 2800.This is their right bcz they are doing great work without thinking about their families ,holidays or night/day. they can't celebrate holidays with their families.
#2800gujaratpolice#2800gujratpolice@vijayrupanibjp
મહામારીના સમયમાં આપણે જેને કોરના વોરિયર(યોદ્ધા), હીરો ની ઉપમા આપતા હતા, જે પોતાના જીવના જોખમે બીજાની રક્ષા કરવા માટે હંમેશા તૈયાર હોઈ છે.
એ જ યોદ્ધાઓ અત્યારે પોતાના અધિકારની માંગણી કરે છે તો કેમ કોઈ આગળ નથી આવતું.
શું સંવેદનશીલતા મરી પડી છે?
#2800GujaratPolice