#LRD_MALE_CENTRAL_JAIL
સેટ્રલ જેલમાં લઇ ગયેલ 10 ઉમેદવારોએ છેલ્લા 3 દિવસથી અન્નનો ત્યાગ કરેલ છે.કાલે રાતથી જેલમા જળનો પણ ત્યાગ કર્યો છે
એક માંગ સાથે અડીખમ છે કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી અડીખમ રહીશું
સરકારશ્રીને દિલથી બે હાથ જોડીને વિનંતી છે કે અમને ન્યાય આપે
@CMOGuj
નોકરી આપવાના બદલે...અરે ખાલી એક વાર મુલાકાત આપીને એમની રજુઆત સાંભળવાના બદલે...ક્યારેય સરકારી નોકરી માટે લાયક જ ના રહે તે પ્રકારની હાલત કરી નાખવાનુ જો સરકારના મનમાં હોય તો તો સરકાર ને માવતર નો દરજ્જો કેમનો આપવો?
સીધા સેન્ટ્રલ જેલમાં!! ક્યા ગુનામાં?
#LRD_MALE_CENTRAL_JAIL
2 दिन हो गए लेकीन #LRD_MALE के छात्र अभीभी जैल मे हे छात्रो के साथ आरोपी जेसा व्यवहार कर रही हे गुजरात सरकार जल्दी से उनहे मुक्त किया जाए, पुरा देश देख रहा हे किस तरह आप जो आपके खिलाफ अपने हक के लिए आवाज उठाता हे उनहे जैल मे भेज देते हो।
#LRD_MALE_CENTRAL_JAIL@CMOGuj@PMOIndia
➡️ સંવાદથી સરકાર કેમ ડરી રહી છે.
➡️ ખુલ્લા મેદાનમાં બહોળી સંખ્યામાં ભેગા થઈ શકે તો #LRD_MALE ઉમેદવારો કેમ નહીં*
➡️ સરકારના ગેરબંધારણીય નિર્ણયથી કેમ ડરી રહી છે.*
➡️ સરકારમાં કદાચ વિવાદ સર્જાયો હોવાથી #LRD મુદ્દાનું નિરાકરણ નથી કરતા.*
#LRD_MALE_CENTRAL_JAIL
➡️ સંવાદથી સરકાર કેમ ડરી રહી છે.
➡️ ખુલ્લા મેદાનમાં બહોળી સંખ્યામાં ભેગા થઈ શકે તો #LRD_MALE ઉમેદવારો કેમ નહીં.
➡️ સરકારના ગેરબંધારણીય નિર્ણયથી કેમ ડરી રહી છે.
➡️ સરકારમાં કદાચ વિવાદ સર્જાયો હોવાથી #LRD મુદ્દાનું નિરાકરણ નથી કરતા...
#LRD_MALE_CENTRAL_JAIL