*પહેલી લડાઇ:-* સત્યાગ્રહ છાવણીમાં ગુજરાત ભરના તલાટી કમ મંત્રી ભેગા થયા અને ટેબલ ટોકમાં સમાધાન કરાયુ અને તલાટી કમ મંત્રી એમનો એમ રહી ગયો પ્રશ્નો ને ગોખતો ગોખતો...
#TCMStrikeGujarat
#सचिवजीहड़तालपेहै
સરકાર દ્વારા જાહેર થયેલ એક પણ એવી યોજના નહી હોય જેમાં ગ્રામ્ય કક્ષાએ તલાટી કમ મંત્રીનો અભિપ્રાય આવતો ન હોય. યોજના ગમે તે વિભાગની હોવા છતાં તલાટી કમ મંત્રીના અભિપ્રાય નો આગ્રહ રખાય છે. ન્યાયપ્રિય સરકારમાં આવી સંકલનકર્તા કેડર ને જ અન્યાય?
@DirectD2D
માર્ચ મહિનામાં એક પરિપત્ર બહાર પડેલો..તલાટી કમ મંત્રીઓ પાસેથી ગામે ભજન મંડળી કેટલી એક્ટીવ છે. તેની માહિતી માંગી હતી. ત્યારે ખબર નહોતી કે આ ભજન પણ આપણે જ ગાવાના છે..
સરકારની આંખો ખોલવા માટેના..🤓
#TCMStrikeGujarat@CMOGuj @brijeshmeja1 @CRPaatil@KanuDesai180
ગુજરાત રાજ્ય તલાટી મંત્રીમંડળના આદેશ અનુસાર તમામ જિલ્લાના તલાટી કમ મંત્રીશ્રીઓએ સિક્કા તથા ચાવીઓ જમા કરાવી (ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હર ઘર તિરંગા સિવાયની ) તમામ કામગીરીનો બહિષ્કાર કરેલ છે. @CMOGuj @brijeshmeja1 @KanuDesai180@CRPaatil
ટ્રોલ આર્મીને પાછળ લગાડી #સોશિયલ_મીડિયા હેક કરાવ્યું,
હવે #ગાંધીનગર માં રહું છું તે #મકાન કોર્પોરેટર દ્વારા પ્રેશર અપાવી ખાલી કરાવ્યું,
તમને એમ હોઈ કે આ બધા હત્કંડા અપનાવવાથી દબાવી શકશો તો ભૂલ ખાવ છો દબાઈ જાય તે આ નહીં
"જેટલો તોડવાનો પ્રયાસ કરશો એટલો હું મજબૂત બનીશ મજબૂર નહીં"