जो जितना चमकता है वो उतना ही काला होता है
2017 में साबरमती नदी के किनारे एक शव मिला, शव कोई साधारण नही बल्कि भारत के स्टार जसप्रीत बुमराह के दादा जी का था
दरअसल बुमराह के दादा संतोख सिंह किराए के मकान में रहकर ऑटो चलाकर जीवन यापन करते थे, उनकी इच्छा थी कि वे अपने पोते से एक बार मिले
इसलिए उन्होंने अपने रिश्तेदारों से 4,000 रुपए उधार लेकर मिलने चले गए
लेकिन उनको क्या पता था उनका पोता बड़ा आदमी हो गया है, उनके ऑटो रिक्शा साथियों और उनकी बुआ के अनुसार बुमराह के परिवार वालों ने उन्हे कोई तवज्जो नहीं दी और भगा दिया, जिससे व्यथित होकर साबरमती नदी में कूद कर उन्होंने अपनी जान दे दी
सुरेश रैना ने 2015 में विवाह किया था किंतु जिन मामा की गोद में पले बढ़े उन्हे अपने विवाह कार्यक्रम में बुलाया तक नही गया, उनके मामा को इसकी जानकारी टीवी में देखकर हुई जिस पर वे रो पड़े थे
बाद में बताया गया कि विवाह कार्यक्रम में प्रमुख हस्तियां आयेगी इसलिए परिवार वालो को बाद में बुलाया जाएगा
शायद रैना परिवार को शर्मिंदगी झेलनी पड़ती अपने गरीब मामा के कारण, इसलिए फोन करके बताना भी उचित नही समझा इन्होंने
अनुष्का शर्मा ने भी अपने विवाह में अपने दादी, चाचा, चाची को विवाह में बुलाने तो दूर की बात इसकी सूचना तक नही दी गई
ऐसा भी नहीं है कि सब ही ऐसे है, भुवनेश्वर कुमार के परिवार वालो ने विवाह की खुशी में अपने पूरे पैतृक गांव को सजा डाला था और सब गांव वालो को समारोह में आमंत्रित किया था
ये केवल एक खिलाड़ी मात्र नही है, इनका देश के युवा अनुसरण करते है, उन्हे सर पर चढ़ाते है इन्हे अपना आदर्श मानते है
इनकी एक विजय पर पूरा देश गौरवान्वित होता है, अगर छोटी सी चोट इनको आ जाती है तो मंदिर में अर्चना आरंभ हो जाती है लोग सहानुभूति दिखाते है
किंतु ये लोग उस अथाह प्रेम के बदले क्या दे रहे है? ड्रीम 11 अर्थात जुआ खेलना सीखा रहे है
स्वार्थ पूर्ति के बाद कैसे परिवार वालो को दुत्कारा जाता है ये सीखा रहे है
ઘણા મિત્રોએ થિયેટર્સમાં ટિકિટો ના ભાવ જોઈને ગુસ્સો વ્યક્ત કર્યો …ત્યારે મૈ એક વાત કહી …. કે સાઉથમાં ગરીબ માં ગરીબ માણસ 30-40-50rs માં ફિલ્મ જોઈ શકે છે …આજે આપણે જ્યારે એમ કહીએ છીયે કે સાઉથ ની ફિલ્મો જોરદાર …પણ એ ફિલ્મ તમામ વર્ગ જોઈ શકે એના માટે થિયેટરમાં તમામ વર્ગ ને પોસાય ..ખાસ ગરીબ પણ ટીકીટ ખરીદી શકે ને ફિલ્મ જોઈ શકે એવું આયોજન હોય છે …એનાથી આપણે ત્યાં ઊલટુ થિયેટરવારા મોટી મોટી ફિલ્મોમાં લૂંટી લેવાનું હોય એમ ટિકિટના દર 200થી નીચે તો ભાગ્યે જ જોવા મળે છે …અને કમાણી જ એક માત્ર ઉદ્દેશ હોય એમ …આપણે પઠાણ, ગદર ,હવે જવાનમાં જે ભાવ વધાર્યો છે એ કંઈ રીતે પોસાય ..બાકી કોરોના પછીનો સમય જલ્દી લોકો ભૂલી જાય છે ..થિયટર્સની હાલત શું હતી એ જલ્દી જ ભૂલી ગયા છો ? માનવીય અભિગમ રાખો તો સારું બાકી આજે નહીં તો કાલે Ott પર જ લોકો ફિલ્મ જોવાનું કરી દેશે ત્યારે કયા જશો ? દોસ્તો તમને લાગે છે થિયેટર્સવાર આવા સમયે ટીકીટ મોંઘી વેચે છે ..તકનો લાભ ઉઠાવે છે ? #javan #JawanBoxOffice
2018/19 લોકરકક્ષક ઉમેદવારો ને 1 વર્ષ થયું ડોક્યુમેન્ટ.મેડિકલ આપે હજુ નિમણુંક નથી આપવામાં આવી gisfs સંસ્થા દ્વારા જલ્દી નિમણુંક આપો સાહેબ શ્રી @sanghaviharsh@Bhupendrapbjp@CMOGuj
મારા ઉપર વિશ્વાસ રાખી "દહેગામ" વિધાનસભા-૩૪ માં યોદ્ધા તરીકે મારી પસંદગી કરવા માટે ખૂબ ખૂબ આભાર.🙏
મારા માટે હંમેશા જનહિત સર્વોપરી રહીયું છે અને રહશે.
હવે પરિવર્તન લાવવા માટે સિસ્ટમમાં જવું જરૂરી છે. અત્યારસુધી ભ્રષ્ટ નીતિ સામે લડ્યો છું.આગળ પણ લડીશ.
બધાનો સહયોગ રહશે તેવી આશા🙏
નાની મોટી નોકરી કરતા લોકરક્ષક માં2/3 માર્ક્સ માટે રહી ના યુવાનો ને 11 મહિના પહેલો gisfs સંસ્થા દ્વવારા આપેલી લોલીપોપ ને કારણે આજે નોકરી મરસે એ આશા એ નોકરી છોડી નિમણુંક ની રાહ જોવે છે.... રોજગારી આપી સંવેદના દેખાડો @sanghaviharsh@Bhupendrapbjp@CMOGuj@RajanThakkar9
મારવાડીના છોકરા નાની ઉંમરે જ ધોબી કરિયાણા લોટ ની ચક્કી કે સમોસા પાણીપુરી ના નાના ધંધા શરુ કરી લે છે.
ઉત્તર ભારતના છોકરા UPSC, ONGC, RAILWAY માટે તૈયારી કરે છે.
દક્ષિણ ભારતના છોકરા IAS, IT, IIT, MEDICAL માટે તૈયારી કરે છે./1