આજ રોજ આઇસીડીએસ વિભાગ હસ્તકના આંગણવાડી કેન્દ્રોના બાંધકામ, પોષણ સંગમ યોજના, મુખ્ય મંત્રી માતૃત્વવંદના યોજના, આંગણવાડી વિઝિટ ટ્રેકર, ગ્રેજ્યુટી, સ્ટંટિંગ, વેસ્ટિંગ અને અંડરવેઇટ બાળકોનું આરોગ્ય સ્ટેટ્સ અંગે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું.@WCDGujarat@CollectorDahod
આજ રોજ મેરેથોન દોડ માટે બોડેલી નર્મદા કેનાલની આજુબાજુ સાફસફાઈ કરવામાં આવી જેમાં માં. કલેક્ટર મેડમ, બોડેલી પ્રાંત અધિકારીશ્રી, ચીફ ઓફિસર સાહેબશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદાર સાહેબશ્રી, તેમજ તાલુકા સ્ટાફ હાજર રહ્યા.
ખૂબ જ cute અને મારા આદર્શ મારા વિચારો નો દરિયો તેવા મારા મિત્ર અને પરમ સખી @vanita_bariya દેવી લક્ષ્મી નું સાક્ષાત સ્વરૂપ જયારે હું તમને જોવું ત્યારે તેવું લાગે
જીવનમાં એવા લોકો સાથે જોડાવો જે યોગ્ય સમયે તમારો પડછાયો બને અને યોગ્ય સમયે તમારો અરીસો બને..કારણ કે..અરીસો ક્યારેય ખોટું નથી બોલતો અને પડછાયો ક્યારેય સાથ નથી છોડતો..!!
ભાગ્યમાં હશે તો કોઈ લૂંટી નહીં શકે અને ભાગ્ય વગરનું કોઈ ભોગવી નહીં શકે, બાકી એટલું કહીશ કે... જાય એટલું જાવા દો, રહે એમાં જ રાજ કરો. ક્યાં સાથે લઇ જાવું છે..!!
આજ રોજ માર્ગ અને મકાન પંચાયત વિભાગ હસ્તક ચાલતી ટ્રાઇબલ સબ પ્લાન, 15 મું નાણાપંચ, MMGSY યોજનાઓના કામો અંગે સમીક્ષા કરવામાં આવી, તેમજ સદર યોજનાકીય કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવા જરૂરી સૂચનો કરવામાં આવ્યા.@IasChandra@RnBGujarat@GujDCoffice@InfoGujarat
Meeting of all sarpanch, talati, nal se jal operators of Dhanpur taluka was taken. Coordination issues of Nal se Jal was discussed. Review of 15 FC works & tax collection was also done.@GujDCoffice@WSDGujarat@InfoGujarat
દિવ્યા ભાસ્કર માં જે સમાચાર છાપ્યા છે જેનું કામ ગરબાડા નગર માં સામાજિક આગેવાન પરજીતસિંહ રાઠોડ દ્વારા તેમના સ્વખર્ચે કરાવે છે જેનો કોઈ પણ ખર્ચ ગ્રામ પંચાયત માંથી આપવામાં આવેલ નથી જે સમાચાર છપાયા છે તે પાયાવિહોણા છે@ddoDahod@CollectorDahod@dahod_collector@TDO_Garbada