કોઈ પણ વિદ્યાર્થી ના પરીવાર ના લોકો સામે ચાલી ને તેમના પુત્ર કે પુત્રી ને પરીક્ષા માટે જવા દેવા તૈયાર નથી..
કેમ કે વાલીઓ ને પોતાના સંતાનોના જીવન ની કીમત છે.
કોઈ વાલી સામે ચાલીને પોતાના સંતાનોને મોત ના મુખ મા નહી મોકલે.
#મારા_વાલી_ને_મારી_ચિંતા_છે#Promote_Students_Save_Life
અખીલ ભારતીય વિધાર્થી પરિષદ અને હોમીયોપેથીક ઇન્ટરન્સ તબીબો દ્વારા સ્ટાયપન્ડ વધારા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી,જો તે પૂરી નહિ થાય તો ભવિષ્ય માં આંદોલન પણ થશે...
#justiceforbhmsinterns#abvpgujarat
जब तक कोरोना महामारी का प्रकोप पूरी तरह खत्म नहीं हो जाता तब तक छात्रों को उनके घर ही रहने दिया जाये और इस वर्ष बिना परीक्षा कराये उन्हे अगली कक्षा मे प्रमोट किया जाये|
#NoExamsInCovid
ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની તમામ પરીક્ષાઓ સ્થગિત કરવાની માંગ સાથે આજે કુલપતીને રૂબરૂ મળીને રજુઆત કરી તેમજ સોમવાર સુધી નિર્ણય ના થાય તો સોમવારે @NSUIGujarat કરશે યુનિવર્સિટી લોકડાઉન ..
@nsui#લડશે_NSUI_જીતશે_વિધાર્થીઓ
નિર્ણય લેવાનું તો કોઈ @imBhupendrasinh પાસે થી શીખે..
જે લોકો ને બીજા અને ચોથા સેમેસ્ટર મા ATKT આવી છે એ લોકો ને મેરીટ બેઝ પ્રમોશન આપવું છે પણ અહીંયા મારી ને મારા જેવા કેટલાય વિદ્યાર્થી ઓ ની ATKT અત્યાર સુધી નથી આવી પણ અમારે પરીક્ષા આપવાની..
આ દિશા મા આગળ વધે છે ગુજરાત..!!
વિધાર્થીઓ દેશ નું ભવિષ્ય છે ટેસ્ટિંગ કીટ નથી કે તમે તેમને આવી મહામારી માં છોડી દો.
જો સરકાર ચૂંટણીઓ પોતાની મરજી મુજબ અનુકૂળ સમયે ગોઠવી શક્તિ હોય, તો આવી ભયાનક મહામારીમાં વિદ્યાર્થીઓની પરીક્ષા કેમ લેવાય છે?
#Save_Gujarat_Students
વિધાર્થીઓ દેશ નું ભવિષ્ય છે ટેસ્ટિંગ કીટ નથી કે તમે તેમને આવી મહામારી માં છોડી દો.
સરકાર ચૂંટણીઓ જો પોતાની મરજી મુજબ તેમને અનુકૂળ થાય તેમ કરે છે તો આવી ભયાનક હાલત માં કેમ અમારી પરીક્ષા લેવાય છે?
#Save_Gujarat_Students
@CMOGuj @imBhupendrasinh
વિધાર્થીઓ દેશ નું ભવિષ્ય છે ટેસ્ટિંગ કીટ નથી કે તમે તેમને આવી મહામારી માં છોડી દો.
સરકાર ચૂંટણીઓ જો પોતાની મરજી મુજબ તેમને અનુકૂળ થાય તેમ કરે છે તો આવી ભયાનક હાલત માં કેમ અમારી પરીક્ષા લેવાય છે?
#save_gujarat_students
પરીક્ષાઓ મહત્વપૂર્ણ છે પરંતુ જીવન કરતાં વધુ નહીં ...
દરેક વિદ્યાર્થી રોગચાળાની વચ્ચે પરીક્ષા લખવા માટે બીજા સ્થળેથી મુસાફરી કરવા તૈયાર ન હોય
#save_gujarat_students
પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબ
પરીક્ષા રદ ના કરો તો કાઈ નઈ પણ વિદ્યાર્થીઓ ને આત્મવિશ્વાસ વધારવા એક દિવસ થાળી-તાળીઓ વગાડવાનુ કહીં દો કેમ કે એક પ્રકારે તે પણ #CoronaWarriors છે કેમ કે આટલા કપરા કાળ મા પણ તેઓ જીવ ના જોખમે પરીક્ષા આપશે
@KRUNA1107@CMOGuj@rahul_v_dave
Moral of three monkey's
🙊-government is not able talk about how to take exam and job
🙉-government is not able to hear the voice of the students
🙈-government is not able to see the brutal situation of students and their problems.
#StudentLivesMatter@ugc_india@narendramodi
@SHIRISH41178356 તમારે બસ તમારી જ નીતિ ચલાવવી છે?શુ થઇ જશે જો અેક વર્ષ #mass_promotion આપશો તો?જવાબદારી તો તમારે લેવી નથી😠તમને બસ તમારી કમાણી વ્હાલી છે😠કંઇક શીખો બીજી રાજ્ય સરકારો પાસે થી😠
@imBhupendrasinh@vijayrupanibjp
હિમ્મત બતાવો જવાબદારી ની😠
ક્યા છે મિડીયા વાળા? કયાં છે સરકારના મોટા નેતાઓ? ક્યા છે વિપક્ષ? આજે સમય છે કે તમે વિદ્યાર્થીની સાથે ઉભા રહો અને મહત્વની વાત કે આપડે જે University મા અભ્યાસ કરી રહ્યા છીએ એ ક્યા છે? કેમ પોતાના જ વિદ્યાર્થીઓ નો અવાજ નથી સંભળાતો?#StudentsLivesMatter@imBhupendrasinh@tv9gujarati