तू कल भी राजा था, आज भी राजा है, ना तेरे जैसा कोई था, ना ही कोई और हो सकता, क्योंकि हम राजनीति के कम तेरे हौसले के ज्यादा दीवाने हैं...
#I_support#alpesh_kathiriya
@KushRadadiya@HardikPatel_ ભાઈ એ બાળકો ને હાર્દિક થી જેટલું બનતું હતું એટલું કરવામાં આવેલ છે અને સમાજ ને જો એ 14 બાળકો ની ચિંતા હોય તો જાવ ને કેમ કોઈ હજી સુધી એ બાળકો ના પરિવાર ને મળવા નથી ગયા.
ગામના સરપંચ બનવા લોકો પડાપડી કરતા હોઇ ત્યારે કેશુબાપા સામે કોંગ્રેસના હર્ષદભાઈ રિબડીયાએ ધારાસભ્યની ચુંટણી લડી નહિ જ્યારે ભાજપે ઉમેદવાર ઉભો રાખ્યો
સન્માન અને મગરના આંસુનો આ તફાવત આપણે સમજવાની જરૂર છે
આજથી પ્રારંભ થનાર નવરાત્રીની આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન અને માં નવદુર્ગાને પ્રાર્થના કે હમણાં ચાલી રહેલ કોરોના વાઇરસથી જે કોઈ પીડાય છે તેઓને જલદીથી સ્વસ્થ્ય કરી દો અને દરેક લોકો ને સ્વસ્થ્ય રાખો અને સલામત રાખો.
हमारे भारत देशकी आजादी के लीडर महात्मा गांधीजी की जन्मजयंती पर औऱ "जय जवान, जय किसान" का नारा देने वाले लाल बहादुर शास्त्रीजी की जन्मजयंती पर शत शत नमन।
2012 ની નિર્ભયાકાંડની ઘટનામા તે વખતની કોંગ્રેસની મનમોહન સરકારે પીડિતાને ઇલાઝ માટે સિંગાપોર જવા માટે પ્રાઇવેટ પ્લેનની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યારે 2020 યોગીરાજમા હાથરસ પીડિતાના પરીવારની ગેરહાજરીમા પોલીસનો દુરુપયોગ કરી પીડિતાની લાશને હિન્દુવિધિ વિરુદ્ધ રાત્રે સળગાવી દેવામા આવી
भाजपा सरकार की तानाशाही प्रवृत्ति और लापरवाह रवैया यूपी में मानवता का गला घोंट रहा है। उत्तर प्रदेश में महिलाओं के खिलाफ बढ़ते अपराध निष्ठुर सरकार की पोल खोल रहे हैं।
#JusticeForIndiasDaughters
@HillPatel_ હાર્દિકભાઈ સામે હમણાં "દાદા સામે પગ કરીને બેઠા છે" આ વાત જે લોકો ઉઠાવે છે એમને માત્ર મારે એટલુંજ કહેવું છે કે હાર્દિકે જે કર્યું એ સમાજ માટે, ખેડૂતો માટે કર્યું છે અને મૂળવાત એ છે કે એના માટે હજી પણ ખેડૂતો માટે માન છે અને હજી ખેડૂતોને મળે છે બાકી આ પાટીલે રેલી કરી શું થયું?
आ�� मैं फिर से 100 एक्टिव साथियों को फॉलो करूँगी,
जिनको भी फॉलो मिलेगा उनसे निवेदन है ...फॉलो का स्क्रीन शॉट कमेंट में डालें।
रिट्वीट करेंगा उन्हे ही फोंलो बेक मीलेगा ।