એકલવ્ય, કર્ણ કે ભીષ્મની સામે અર્જુનનું કોઈ અસ્તિત્વ નથી... પણ વિધાતાએ ભાગ્યમાં ગુરુદ્રોણ અને કેશવ લખ્યા હોય, ત્યારે સમય સાથે "પાર્થ" નું સર્જન થાય છે... 🏹
#Junagadh's first spell of rain exposed glaring civic failures. Roads caved in across the city, with CCTV capturing a couple falling into a pothole at Azad Chowk. 3/4 people also fell into pothole,raising serious questions over monsoon preparedness.
@NewIndianXpress@santwana99
દરેક નવો દિવસ ફરી શરૂઆત કરવાની એક નવી તક આપે છે ગઈકાલની નિષ્ફળતાઓ પર ધ્યાન કેન્દ્રિત ન કરો અને આજનો નવો દિવસ સકારાત્મક વિચારો અને અપેક્ષાઓથી શરૂઆત કરો...!!
ગમે તે પરિક્ષા હોય વિધાર્થી ના સેન્ટર કેમ ઘર થી દૂર અપાઈ છે 500 કિલોમીટર 1000 કિલોમીટર અને પાછા પેપર ફૂટે એમની ભૂલ થી સિસ્ટમ હેરાન શું કામ કરે છે એના વાંક ને લીધે વિદ્યાર્થીઓ ને અને આ મૂર્ખ પ્રજા પાછી હેરાન કરે એને જ મત આપે
2000 બસો ખાલી ગામડે ગામડે માણસો ભેગું કરવા મોકલી ને
સલાહ દેસાઈ પેટ્રોલ ડીઝલ ઓછું વાપરો
વડીલ
અમે ઓછું જ વાપરી એ છે ૧૦૦ એ પોચાડી દેવા આવેલું છે મજબૂરી હોઈ તોજ હવે સામાન્ય માણસ હોન્ડા, સ્કૂટર કાઢે છે તમારી જેમ બધા ને પબ્લિક ના પાસે જલસા ન હોય
જન્માષ્ટમી ને અનુલક્ષી ને કોઈ એ "હું કૃષ્ણ છું, એટલે ચમત્કાર કરું છું ચમત્કાર કરું છું, એટલે કૃષ્ણ નથી " જેવી હોંશિયારી મારવી નહિ, કારણ કે એવી પગતાશું કરવાવાળા અત્યારે કૃષ્ણ જન્મસ્થળ ની લાંબી મુલાકાતે છે....🙏😂