સચિવ તો નથી...પણ સચિવાલય નો ઉમેદવાર છું...
ભાષા ન ઓળખે એવા શબ્દ નો પ્રકાર છું....
બેરોજગાર છું .પણ...
ઉપયોગ માં આવી શકે એવો લીબાસ છું...
શોધ્યા કરું છું હું કોઈ નોકરી ને...પણ
આવી ને વેચાઈ જતી ભરતી ને જોનાર છું હું..
હા હું એક શુદ્ધ બેરોજગાર યુવાન છું.
#Resume_Binsachivalay_Exam
બેરોજગાર ઉમેદવારો ઉપર ખોટા કેશ કરીને વિધાર્થીઓના ફોન લઈ અને એમ કેહતા હતા કે કોર્ટ માં કેશ લડી ને લઈ લેજો ગાંધીનગરમાં રહેતા બેરોજગાર ઉમેદવારો ની અટકાયત કરી રાત રાત હેરાન કરનાર લોકો ને આજે અચાનક લોકશાહી ની યાદ આવી ગયી લોકશાહી ની સૌથી મોટી હત્યા જ ગુજરાત સરકાર કરે છે......
આગામી સમયમાં #LRD#SRPF દ્વારા યોજાનારી રોજગાર યાત્રાની તયારી માટે હિંમતનગરમાં ઉમેદવારો દ્વારા આયોજન મીટિંગ કરવામાં આવી ..બીજા વિધાર્થી દ્વારા પણ આયોજન કરવામાં આવી રહ્યું છે..આ યાત્રામાં #GPSC#TET#TAT સહિતના બેરોજગાર યુવાનો જોડાશે..
#શિક્ષિત_યુવા_બેરોજગાર_સમિતિ#સત્યમેવજયતે
ગુજરાત નું નામ દેશ અને દુનિયામાં રોશન કરનાર ૧૮મી એશિયન ગેમ્સમાં મહિલાઓની 4 x 400 મી. રીલે દોડમાં ગોલ્ડ મેડલ વિજેતા એવી ગુજરાતની દીકરી શકિતવંદના સ્વરૂપા સુ.શ્રી.સરિતા ગાયકવાડને નવરાત્રીના દુર્ગાષ્ટમીના પાવન દિવસે નાયબ પોલીસ અધિક્ષક તરીકે ગુજરાત સરકાર દ્વારા નિમણુક બદલ અભિનંદન
હાલમાં કોરાના મહામારી બેકાબુ બની છે તેવા સંજોગો મા સસ્તા અનાજની દુકાનો પર સર્વર સ્લોના કારણે ગ્રાહકો પરેશાન થયા છે.
દુકાનદારો બે દિવસથી સર્વર સ્લોના કારણે પરેશાન થયા છે.
આ વિશે કાયમી નિરાકરણ આવે તેવું કરશો જી🙏
@vijayrupanibjp@Nitinbhai_Patel@isudan_gadhvi@ijayeshradadiya
जब किसी जरुरतमंद की आवाज़ तुम तक पहुंचे तो परमात्मा का शुक्र अदा करना की उसने अपने बंदे की मदद के लिए तुम्हे पसंद किया है, वरना वो तो सबके लिए अकेला ही काफी है। _/\_ #BabaKaDhaba#VocalForLocal
#GPSC_Lecturer#LRD_MALE#SRP_Waiting
ગાંધીના ગુજરાતમાં દેશનું યુવાધન પોતાના જીવને જોખમમાં મૂકી અનસન ત્યાજી પોતાના હક,અધિકાર,ન્યાય માટે આંદોલન કરી રહીયા છે.તાનાશાહી સરકારનું પેટનું પાણી પણ હલતું નથી.
આ 🏹બ્રહ્માસ્ત્ર કોઈના ઉપર જોખમ ઉભુ કરે તે પહેલાં #નિર્ણાયક_ભૂમિકા ભજવી જરૂરી
ડી.ડાંગના બેરોજગારો દ્વારા ભરતી મુદ્દે ગુજરાત રાજ્ય સરકારને ટકોર કરી છે.
આવેદનનો હેતુ ભરતી પ્રક્રિયા ખૂબ જ ત્વરિત હાથ ધરવામાં આવે અને શિક્ષણનું ભાવિ ઉજળું બને, ગુજરાતની પ્રજાને ભાવિ ઘડવૈયાઓ મળી રહે તે જ છે....
@Sanjay_P4701@CollectorDan @AGC_garasiya @atif02828@imBhupendrasinh