@Vijayma70555375 હાલ માં જે pdf માં નામ આવ્યું છે એ રીતે લખી ને નિમણૂક પત્ર આપી દેશે પછી જિલ્લા ફાળવણી ની pdf આવશે પછી જે તે જિલ્લા માંથી મેડિકલ અને document લઈ ને બોલાવશે પછી હાજર થવા માટે બોલાવશે.આ આખી પ્રોસેસ છે.( અમુક જગ્યાએ મેડિકલ પછી હાજર થવાનું હોય અમુક જગ્યાએ પેલા હજાર થઈ ને મેડિકલ હોય)