@CMOGuj गुजरात राज्य की महानगरपालिकाओं में वर्ग 3 के Fix Pay कर्मचारियों का प्रोबेशन पीरियड 3 साल का है तो फिर राज्य सरकार के वर्ग 3 के कर्मचारियों का प्रोबेशन पीरियड 5 साल का क्यों ?! किसका कार्यक्षेत्र विशाल है?! राज्य सरकार या महानगरपालिका का!!#Remove_Fixpay_Or_Boycott_BJP@YAJadeja
શું ફીક્સ પે નો કર્મચારી અન્ય કર્મચારી કરતા ઓછું કામ કરે છે?? અરે અમુક જગ્યાએ તો ફિક્સ પેનાં જુનિયર કર્મચારી હેડ કલાર્ક જેવી સિનિયર પોસ્ટની કામગીરી કરી રહ્યા છે. તો પછી પગાર બાબતે કેમ સમાનતા નથી
#Remove_Fixpay_Or_Boycott_BJP
Fixed pay प्रणाली ने कर्मचारियों के बीच असमानता और असंतोष पैदा किया है। यह अन्याय समाप्त करना होगा ताकि हर कर्मचारी को समान वेतन मिल सके। यह सुनिश्चित करने के लिए हमें एकजुट होना होगा कि हर कर्मचारी को उचित सम्मान मिले।
@CMOGuj@INCGujarat#Remove_Fixpay_Or_Boycott_BJP
શું આ જ તમારી સંવેદશીલ સરકાર છે જે કર્મચારી સરકારની વિવિધ યોજનાઓને છેવાડાના માનવી સુધી પહોંચાડી નાગરિકોનુ જીવનધોરણ સુધારવા કામ કરી રહ્યો છે એ કર્મચારીઓનું જીવનધોરણ હચમચી ગયું છે અને સરકાર એટલી બહેરી બની ગઈ છે કે એને એનો અવાજ પણ નથી સંભળાતો ???
#Remove_Fixpay_Or_Boycott_BJP
गुजरात सरकार के नियमित कर्मचारी महंगाई से प्रभावित हैं, जबकि सरकार का स्पष्ट मानना है कि उसी सरकार में काम करने वाले निश्चित वेतन वाले कर्मचारी महंगाई से प्रभावित नहीं होते हैं, इसीलिए हि @CMOGuj को #fixpay हटाने में कोई दिलचस्पी नहीं है!?
#Remove_Fixpay_Or_Boycott_BJP