ગુજરાત સરકારનું ખેડૂતો માટે ક્રૂર અને નિર્દયી પગલું ! ....
રાજ્યના પશુપાલકો , ખેડૂતોનું ધનોતપનોત કરી નાખવા આ માનવતા વિહોણી સરકાર આટલી ઉતાવળી કેમ બની ગઈ છે કે માન્યતા વગર કૃષિ કોષ ચલાવતી ખાનગી યુનિ. ને મંજૂરી આપે છે.#कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial@CMOGuj
Agriculture sector is mother of industry sector, they provide all type raw materials so privatization of agriculture education is risky for farmers and studets plz stop privatization of agriculture education systems #कृषि_निजीकरण_रोको@vijayrupanibjp@rcfalduofficial@CMOGuj
સાહેબ સરકારી કોલેજ બંને તો સામાન્ય જનતા ને જ લાભ થાય પણ ગેરરીતી આચરી ખાનગી યુનિવર્સિટી ને ખોટી રીતે પરમિશન આપે તો એમને મળતીયા ને લાભ થાય સરકાર સ્પષ્ટ માને છે જનતા ને જે થાવુ હોય થાય મારા મિત્ર વતુળ ને તકલીફ ના પડવી જોઈએ #कृषि_निजीकरण_रोको@VtvGujarati@GSTV_NEWS@BBCHindi
@vijayrupanibjpસાહેબ કંઈ રીતે કહો છો કે સંવેદનશીલ સરકાર ચલાવો છો અત્યારે ગુજરાત આંદોલન નું હબ બન્યું છે શું દરેક બાબત મા ન્યાય લેવા રોડ પર ઉતરવુ જરૂરી બન્યું છેકૃષિ વિધાથી ની માંગ નો સ્વીકાર કરો એ સરકાર ને વિદ્યાર્થી ના હિત મા છે.#कृषि_निजीकरण_रोको@rcfalduofficial@narendramodi
વિદ્યાર્થીઓ દ્વારા કોરોના કાળ દરમ્યાન ડિજિટલ કેમ્પઈન ના ભાગ રૂપે વારંવાર કરવા પડતા #कृषि_निजीकरण_रोको
ટ્રેન્ડ ની સરકાર ગંભીરતાથી નોંધ લે. આ કોઈ આઇ.ટી. સેલ દ્વારા ચલાવાતો ટ્રેન્ડ નથી. સરકારની ખાનગીકરણ નીતિ વિરુદ્ધ કૃષિ વિધાર્થીઓ નો ગુસ્સો છે. @vijayrupanibjp@rcfalduofficial