#પહેલા_રોજગારી_પછી_ચૂંટણી
કૃષિ વિભાગમાં ખાલી જગ્યાઓ છે ઍ ભરવામા નથી આવતી અને આઉટસોર્સિંગથી જગ્યા ભરવામા આવે છે અને તમારે તમારા ચુંટણીના ફંડ માટે પ્રાઈવેટ કૃષિ કોલેજને માન્યતા આપવી છે?
કૃષિ વિભાગ અને બીજા વિભાગમાં ખાલી જગ્યા ભરવામા આવે નહી તો અમે વિધાર્થીયો હવે જાગી ગયા છીએ.
#Donate_For_Dhairyarajsinh
આજે આ બાળક માટે આખા ગુજરાતમા એક મુહિમ ચાલિ રહી છે,અને લોકોનો સારો એવુ સમર્થન પણ મળી રહ્યુ છે.પરંતુ આ મુહિમને જલદી પુરી કરવા એક અલગ પ્રયત્ન કરીએ.
દરેક ઍ સંકલ��પ કરવાનો હું દાન કરીસ અને બીજા 10 લોકો પાસે કરાવીસ અને એમને કહીસ તમે પણ બીજા 10 પાસે દાન કરાવો.
ઉર્જા વિભાગ દ્વારા આયોજિત જુનિયર આસિસ્ટન્ટ નું પરિણામ આજે સાંજ સુધીમાં જાહેર નહીં કરવામાં આવે તો અમને કોઈ વાંધો નથી તમારી પરીક્ષા પણ 28 ફેબ્રુઆરી ના રોજ આયોજિત થવા જઈ જ રહી છે.
@saurabhpatelguj@CMOGuj
#Resume_Binsachivalay_Exam
•Declare All Gsssb Exm Dates.
•Declare GSSSB Yearly Schedule like GPSC.
•Declare ATDO/ S. Clark etc.. exm dates..
• Please Communicate With Students Related to Date and Exam.