@nitinjani24 har har Mahadev ગુજરાત ના ઉમેદવારો ને આપની જરૂર છે #cce માં હજારો ને અન્યાય થયો છે @HHPATELGSSSB સાહેબ આવેદન નિવેદન આંદોલન થી માનવા ત્યાર નથી કોર્ટ કેસ માટે આપ ની જરૂર છે સર pls હેલ્પ કરો
#CCE_result_according_GPSC
@nitinjani24
હર હર મહાદેવ🙏ભાઈ
હાલ આપડા ગુજરાત માં cce કરી ને પરીક્ષા યોજાઈ હતી
પરંતુ એમાં સરકારે notification વિરૂધ્ધ જઈ ને
Result આપ્યું છે
એનાથી 50000 student વંચિત રહી ગયા છે
Main exam માટે
50,000 student nd તેમના પરિવાર નો સવાલ છે .હાઇકોર્ટ ની ફીસ અમે થોડી જ ભેગી કરી શક્યા
#CCE_result_according_GPSC
સાહેબ,GSSSB દ્વારા લેવાયેલ #CCE ની પરીક્ષાના પરિણામથી અન્યાયની લાગણી અનુભવતા અનેક વિધાર્થીને ન્યાય આપવા વિનંતી.1) GPSC ની પદ્ધત્તિ અનુસાર CCE નું મેરીટ.2) GSSSB એ બે દિવસમાં પરિણામ બદલવાની બાહેધરી આપી હતી,હજુ સુધી નિર્ણય નથી કર્યો.@CMOGuj@Bhupendrapbjp
આ���તી કાલે કમલ દયાણી સાહેબ અને CMO ઓફિસ બંને જગ્યાએ મળવા જવા માટેની તૈયારી.
આશા છે કે કાલે આપડા પક્ષ માં નિર્ણય આવે
#CCE_result_according_GPSC
#CCEઉમેદવારો
40+ ના બધા જ ઉમેદવારો મંગળવાર ના રોજ ગૌણ સેવાના સચિવ, મામલતદાર, કલેક્ટર, ધારાસભ્ય વગેરે આવેદનપત્ર આપવાના છે, તો બધા પોતાની નૈતિક ફરજ સમજીને વહેલી તકે આવેદનપત્ર આપી દેવા નમ્રં વિનંતી.
જીતવું હોય તો મેદાનમાં આવવું જ પડે..
#CCE_result_according_GPSC#CCE_UPDATE#cp
#CCE_result_according_GPSC
Phela 2019 ma binsachiwalay namak brhamak jaherat na api hot to Aaje Shanti thi videsh ma padya hot pan aa GSSSB no chasko. Have badha ne Aj salah aa bhani ne videsh jata raho Amaj bhalai 6. 20k ni scholarship lai classes na krta