#Postpone_DySo_Exam
નમસ્કાર,
આવતીકાલ તા.07/09/2025 ના રોજ હવામાન વિભાગની ગુજરાત ભરમાં અતિભારે વરસાદની આગાહીને લઈ જાહેરનામું બહાર પાડેલ છે. આપ શ્રીને અનુરોધ છે કે આવતીકાલે યોજાનાર Dyso ની પરીક્ષા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવે તેવી નમ્ર વિનંતી.
@Hasmukhpatelip@GPSC_OFFICIAL

@Hasmukhpatelips@GPSC_OFFICIAL
@GPSC_OFFICIAL#Postpone_DySo_Exam

Had a telecon with DPM & FM @Antonio_Tajani of Italy.
Discussed India’s targeted and measured response to firmly counter terrorism. Any escalation will see a strong response.
🇮🇳 🇮🇹
#CCE મુદ્દે સરકાર અને મંડળ હીટલર ની જેમ વર્તી રહ્યા છે.સચિવ ને મળો તો કહે મારી પાસે સત્તા નથી તમે અધ્યક્ષ ને મળો ,અધ્યક્ષ પેલા તો મળવાજ ના દે અને પછી રજા પર ઉતરી જાય.સરકાર તો સાવ બહેરી-મુંગી રીતે વર્તન કરે.
રજૂઆત કરવા જાવ તો કહે કોર્ટ કેસ કરો,
તો તમને રાખ્યા શેની માટે છે?
@imkapil77@HHPATELGSSSB@HHPATELGSSSB Saheb shri n sari rite pucho to javab nahi ape hmna koke fake id mathi galu k apshbo apya hoi to tarat amne javab mali jai avu che 😂
ખોટી મોટી ના પડીકા કરવા નથી આવીયો ભાઈ હું. હક માટે યોગદાન આપેલ છે ફાઇનાન્શ્યલ પરિસ્થિતિ ખુબ ખરાબ છે ઘર માં 2 બીમાર છે.મને ડ્રાઇવિંગ ફાવે તો કાર સેલ્ફ ડ્રાઈવ માં ગોતી,એક ફેમિલિ જાત્રા કરાવી 1.5 દિવસ કારણકે મારે દિલ થી મહેનત કરી ને યોગદાન આપિયું હવે મારો દ્વારકાધીશ કરે ઠીક
#CCE