Ευχαριστώ τον Πρόεδρο Χριστοδουλίδη που μου έδειξε μέρη της ιστορικής πόλης της Λευκωσίας. Αναμένουμε στενότερες διαπροσωπικές σχέσεις με την Κύπρο!
@Christodulides
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન આધુનિક કૃષિ પદ્ધતિના ઉપયોગથી ધરતીપુત્રોને સમૃદ્ધ કરવાના અભિગમ સાથે વર્ષ 2005માં કૃષિ મહોત્સવની શરૂઆત કરાવી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ રાજ્યના ખેડૂતોને રવિ સિઝનના વિવિધ પાકો માટે અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ, પ્રાકૃતિક ખેતી તેમજ કૃષિલક્ષી-ખેડૂત કલ્યાણ માટેની યોજનાઓ અંગેની માહિતી પૂરી પાડતા દ્વિ-દિવસીય 'રવિ કૃષિ મહોત્સવ-2024'નો બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડાથી આજે કરાવશે રાજ્યવ્યાપી શુભારંભ.
#RaviKrishiMahotsav
सोच ये ना रखें की मुझे रास्ता अच्छा मिले,
बल्कि ये होना चाहिए की,
मैं जहां पाव रखूं वो रास्ता अच्छा हो जाए।
जो अपने कदमों की
काबिलियत पर विश्वास रखते हैं
वे अक्सर मंजिल पर पहूँचते है ...!
ગુજરાતની સાંસ્કૃતિક વિરાસતના ફાળે વધુ એક વાઇબ્રન્ટ સિદ્ધિ...
સાંસ્કૃતિક હસ્તકલા ‘ઘરચોળા’ને ભારત સરકાર તરફથી મળ્યો ‘GI ટેગ’
હસ્તકલા ક્ષેત્રે ગુજરાતનો આ 23મો GI ટેગ; ગુજરાતને મળેલ કુલ GI ટેગની સંખ્યા 27 પર પહોંચી...
#Handicraft#Gharchola#GITag#Gujarat#Achievement#Handloom