ન્યાયતંત્ર અને ન્યાય પાલિકા પર પૂર્ણ વિશ્વાસ છે પણ વર્ષો સુધી જ્યારે તમારા કેસનો નિકાલ ન થાય ત્યારે પીડા થાય છે કે ક્યાં સુધી ન્યાય મેળવવાની રાહ જોવાની ? આવતી કાલે સર્વોચ્ચ અદાલતમાં ફિક્સ પગારના કેસ ની સુનાવણી છે આશા રાખીએ આવતીકાલનો દિવસ કર્મચારીઓના હિત માટેનો હોય.
#Remove_Fixpay
ફિક્સ પગારના કેસમાં ૧૨ વર્ષ થી તારીખ ઉપર તારીખ પડતી આવી છે આજે ૧૨ તારીખે કેસની સુનાવણી છે ત્યારે આજે મહાદેવના ચરણોમાં પ્રાર્થના કરીએ કે લાખો ફિક્સ પગારના કર્મચારીઓના તરફેણમાં ચુકાદો આજે આવી જાય અને એક ખૂબ મોટી સમસ્યાનું નિવારણ થાય.
#Remove_Fix_Pay_Gujarat
🤞🙏
@pbhushan1
જિલ્લા ખેતીવાડી તંત્રના ૯૮ જેટલા ગ્રામસેવકો દ્વારા ગામડાઓ ખુંદીને બાકી ખેડૂતોનો સંપર્ક કરી ઓનલાઇન કેવાયસી કરી આપવામાં આવે છે. @InfoGujarat@CollectorVad
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિમાં કેવાયસી અપડેટ ના કરાવનારા ખેડૂતોનો રૂબરૂ સંપર્ક કરવા માટે વડોદરા જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. @CollectorVad@InfoGujarat
વડોદરા જિલ્લાના ખેડૂતોના ઇ-કેવાયસી કરાવવા ૯૮ ગ્રામસેવકો ગામડા ખુંદી રહ્યા છે,શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં પણ ગામોમાં જઇ આ બે દિવસમાં ૨૯૮૪ ખેડૂતોના કેવાયસી કરાવાયા @CollectorVad@InfoGujarat
મહાનગરપાલિકા પણ પોતાના કર્મચારીઓના ભથ્થામાં વધારો જાહેર કરી રહી છે જ્યારે ગુજરાત સરકાર તેમના કર્મચારીઓ માટે આ બાબતે હજુ પણ મૌન છે આશા રાખીએ ટૂંક સમયમાં લાખો ફિક્સ પગારના કર્મચારીઓ માટે સારા સમાચાર આવે.
#Remove_Fix_Pay_Gujarat@KanuDesai180@CMOGuj@irushikeshpatel
ફિક્સ પગારની શોષિત નીતિ દૂર કરવા ગુજરાતના ફિક્સ પગારના કર્મચારીઓ દ્વારા પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી ને રક્ષાબંધનનાં પવિત્ર ત્યોહાર નિમિતે રાખડી મોકલી ફિક્સ પગાર ની નીતિ દૂર કરવા રજૂઆત #fix_pay
ફિક્સ પગાર માટે જાણકારી …રાજ્યમા ફિક્સ પે નીતિ પર નાણાં મંત્રીનુ નિવેદન…
એ પ્રશ્ન આવશે એટલે સુખદ ઉકેલ લવાશે
એના માટે એક યોગ્ય બેઝ તૈયાર થાય પછી નિર્ણય કરિશું …
આ મુદ્દે સરકારે ધ્યાન આપવું જોઈએ...
દરેક કૌભાંડો માં ક્યાંક ને ક્યાંક સરકાર સાથે જોડાયેલા લોકો સંકળાયેલા હોય છે..
આ બાબત માં ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવવી જોઈએ...
ખરાબ થયેલી છબી સુધારવી હોય તો આ દિશામાં તો ખાસ નક્કર પગલાં લેવા જોઈએ...
@CMOGuj@CRPaatil
ગુજરાત સરકારમાં ફરજ બજાવતા તમામ ફિક્સ પગાર કર્મીઓને એક પ્લેટફોર્મ પર લાવવા માટે દરેક વ્યકિત સુધી આ મેસેજ પહોચાડો અને આપણી એકતાનો વ્યાપ વધારવા મદદરૂપ બનો.
#Remove_Fix_Pay_Gujarat
Fixed Pay is big question scourge in Gujarat. Regular Govt employees' salary has gone up by 61% but fixed pay ones have had no pay revision.
Various political parties have exploited fixed pay contractual "labourers".
Gujarat must either end this system or solve their issues.