@GPSC_OFFICIAL નમસ્તે સર !
હાલ GPSC દ્વારા 2020/21 ની હોય તેવી ભરતીઓનાં ઇન્ટરવ્યૂ પ્રોગ્રામ મૂકવામાં આવે છે અને ઘણાં પરીણામ પણ આવી ગયાં છે...પણ જેની જાહેરાત 2019 ની થઈ છે તેવી Advt.112/2019-20 (ખેતી અધિકારી) નાં ઇન્ટરવ્યૂનાં હજી કોઈ સમાચાર મળતાં નથી તો તેની સંભવિત તારીખ જણાવવા નમ્ર વિનંતી છે.🙏

ગુજરાત સરકાર ના કૃષિ, પંચાયત અને પર્યાવરણ વિભાગના રાજયકક્ષા મંત્રી શ્રી @Jaydrathsinhji જી સાહેબ ને જન્મદિવસ ની અનંત શુભેચ્છાઓ.
એગ્રીકલ્ચર ના હજારો વિદ્યાર્થીઓ ને સાહેબ પર ભરોસો છે કે એગ્રીકલ્ચર ના વિદ્યાર્થીઓને રોજગારી આપશે
#ગ્રામસેવક_મા_BScએગ્રીહોર્ટિ_ને_યોગ્યતા_આપે_સરકાર
એગ્રીકલ્ચર ના હજારો વિદ્યાર્થીઓ ની એક જ માંગ છે કે @rcfalduofficial@PRupala સાહેબ કે ગ્રામસેવક અને ખેતી મદદનિશ ની ભરતીમાં https://t.co/DSb7Wr1Ezx એગ્રીકલ્ચર/ હોર્ટિકલ્ચર ને પણ એજયુકેશન કવોલિફીકેશન માં યોગ્યતા આપવામા આવે @vijayrupanibjp@Jaydrathsinhji
એગ્રીકલ્ચર ના હજારો વિદ્યાર્થીઓ ની એક જ માંગ છે કે @rcfalduofficial@PRupala સાહેબ કે ગ્રામસેવક અને ખેતી મદદનિશ ની ભરતીમાં https://t.co/Q7rwWjLqky એગ્રીકલ્ચર/ હોર્ટિકલ્ચર ને પણ એજયુકેશન કવોલિફીકેશન માં યોગ્યતા આપવામા આવે @vijayrupanibjp@Jaydrathsinhji