મિત્રો #4200FASTING પર ટ્વિટ કરજો ઘણા મિત્રો હજી જુના પર ટ્વિટ કરે છે જો આવું થશે તો ટ્રેન્ડ માં નહીં આવે સો ધ્યાન રાખજો મીત્રો દરેક ની વિનંતી કે #4200FASTING પર જ ટ્વિટ કરો
નોંધઃ આજે #4200GR પર હજી ઘણા મિત્રો ટ્વિટ કરે છે તે ન કરશો 🙏🙏🙏
14/12 થી પરિપત્ર સુઘી ની મંજિલ માં પગ કરતા હાથ પકડી ને ખેંચશો તો જલદી પહોંચીશું..
હું આપ સૌ ની સાથે અને આપ સૌ મારી સાથે છો.
સંપુર્ણ વિશ્વાસ છે,
આપણે સહસ્ત્ર વાર પ્રયાસ કરીશું અને તેમ છતાં નિષ્ફળતા મળે તો.....
વધુ એક પ્રયાસ કરીશું.
#4200GR