AI ના જમાનામાં કમ્પ્યુટર શિક્ષણ વગર ભવિષ્ય અધૂરું છે. બાળકોના હક માટે અને યોગ્ય માર્ગદર્શન માટે કાયમી કમ્પ્યુટર શિક્ષકોની નિમણૂક અનિવાર્ય છે. સરકારશ્રીને વિનંતી છે કે આ દિશામાં ત્વરિત પગલાં ભરે.
#કાયમીભરતી#ComputerTeacher#GujaratEducation#JusticeForStudents
પ્રાથમિક શાળાની ભરતીમાં BCA+B.Ed જેવી માન્ય લાયકાત હોવા છતાં AEIAT પરીક્ષા અને ભરતી પ્રક્રિયામાં અમને સામેલ ન કરવું ગંભીર અન્યાય છે. લાયક ઉમેદવારો વંચિત રહ્યા છે. કૃપા કરી તાત્કાલિક પુનર્વિચાર કરો.
@CMOGuj@Bhupendrapbjp @dpe_gujarat @gujeducation#AEIAT #JusticeForAEIAT#Gujarat
વાહ ભાઈ વાહ..!!
આપનો આ નિર્ણય આવકારદાયક..!!
પણ કમ્પ્યૂટર શિક્ષકની ભરતી કયારે???
કમ્પ્યૂટર શિક્ષકને ન્યાય કયારે??
કમ્પ્યૂટર લેબ અને સ્માર્ટ કલાસ તો @kuberdindor@PMOIndia@CMOGuj એ આપી દીધા પણ એને ચલાવવા કમ્પ્યૂટર શિક્ષકો કયારે અને કોણ આપશે!!!??
@tejasmajithiya5@MChaudhary1333
માનનીય મુખ્યમંત્રીશ્રી,
હું સુરેશ ડાંગર tet tat પાસ ઉમેદવાર આજે કલમ ની જગ્યા પર ઇજેક્શન લેવું પડ્યું અને લોહીથી અમારી વેદના અને અમારા સપના તમને કહેવા પડ્યા કારણ એ અમે કમ્પ્યુટર વિષયમાં 13 વર્ષથી પરીક્ષા પાસ કરીને શિક્ષક બનવાની રાહ જોઈ રહ્યા છીએ પણ અમારી રાહ હજુ રાહ જ છે
@CMOGuj