@DaveraGopal_18 @DineshB96798930 અરે ભાઈ 2.3 દિવસમાં મિટિંગ થઈ જશે..
હવે જાજો સમય દૂર નથી..પેલા #LRD મુદ્દાનું સોલ્યુશન આવશે..
બસ તમે બેઠકો કરવામાં અને પ્રચાર કરવામાં સાથ આપો..
યાદ છે ને બધું 😝🤣✌
અત્યારે ગુજરાતમા કોરાના મોતનો તાંડવ કરી રહ્યો છે ને તમને બંગાલમા થયુ એના વિરૂધ્ઘ ધરણા કરો છો
ધરણાની મંજૂરી લીધી હતી?
જ્યારે પરિસ્થિતિ કાબુમા હતી ત્યારે #બેરોજગાર_વિદ્યાથી પોતાના હક માટે 5 જણ પણ ધરણા કરતા તો એમના પર કેશ દાખલ કરતા તો ત્યારે ગુજરાતની સરકાર લોકશાહીથી ચાલતી?
#LRD_MALE
#LRD_MALE
સાહેબ કહેવત ખોટી નથી "વારા ફરતી વારો અને મે પછી ગારો"
જ્યારે #LRD_MALE પોતાના ન્યાય માટે લડી રહ્યા હતા ત્યારે એક પન BJP ના નેતા એ હમારી વાત ના સાંભળી અને ખોટી રીતે ગુના દાખલ કર્યા.
હવે પોતાના ઉપર આવ્યું તો લોકતંત્ર ના બાના કરે પેલા લોકતંત્ર નોતુ
@vijayrupanibjp@CMOGuj
LRD ભરતી પ્રક્રીયા ૨૦૧૮/૧૯ અન��વયે ૬ ડીસેમ્બર ૨૦૧૯ ના રોજ સરકારના ઠરાવ ક્રમાંક : ૧૦૨૦૧૮/૩૨૧૭/સ, મુજબ ૨૦% #પ્રતીક્ષા યાદી આપવાનું #HM શ્રી દ્રારા જાહેરાત કરવામાં આવી હતી. તાત્કાલિક #પ્રતીક્ષા યાદી ઓપરેટ કરવા @PradipsinhGuj સાહેબ શ્રી આદેશ આપે તેવી વીનંતી.
@CMOGuj
બંગાળ ની ઘટના માટે ગુજરાત મા ધરણા..
ગુજરાત મા #LRD_MALE ને ગુજરાત સરકાર દ્વારા અન્યાય સામે ધરણા પર અટકાયત અને કેસ દાખલ કરવાના.
@BJP4Gujarat ને પાર્ટી સાથે નો અન્યાય દેખાય પણ નિર��દોષ યુવાનો પરનો અન્યાય નથી દેખાતો...
કોરોના કાળમા ધરણા ની મંજૂરી????
@kssolanki9867
@RajanThakkar9
@rajeshchudasma ની રજુઆત સાંભળી #LRD ઉમેદવારો ઉપર થયેલ ગુના પરત કરવામાં આવ્યા એ માટે @CMOGuj@vijayrupanibjp@PradipsinhGuj ખરા દિલથી આભાર વ્યક્ત કરું છું
એ રીતના અન્ય સાંસદો,ધારાસભ્યોની રજુઆત ધ્યાનમાં લઈ #LRD પુરુષોને વહેલી તકે ન્યાય આપે અને સેવાનો મોકો આપે એવી સરકારને વિનંતી
#LRD મુદ્દે હવે #LLB કરેલા ધારાસભ્ય @jigneshsevakbjp સાહેબ પણ રજુઆત કરે છે.
તો @vijayrupanibjp સાહેબ હવે તો કાંઈક વિચારો કે જે નેતા તમારા પક્ષના અને કાયાદીય વરિષ્ઠ અને જાણકાર છે.તે���એ તમને રજુઆત કર�� છે કે #LRD_MALE સાચા છે
તો જલ્દીથી ન્યાય આપી દયો સાહેબ તેવી વિનંતી કરીયે છીયે.
@Ajit_chauhan13@vijayrupanibjp Vah @vijayrupanibjp Saheb Tamaro Dharma To Kevu Pade Girls Ne Bharti Uprant 2500+ seats Vadhari LRD Ma To E Dharma Ane Boys Rajuaat Kari Ane Mangi Mangi Ne Thaki Gya To y Kai Nai Hve Kai Gyu Aa Desh Nu Constitution Vah Saheb @vijayrupanibjp Kevu Pade Tamne Ane Tamari Sarkar Ne🙏
આજે #વિદ્યુત_સહાયકનું પરિણામ આવ્યુ જેમા અમુક વિદ્યાર્થીઓને 100 માર્ક્સના પેપર માંથી 104 માર્ક્સ આવ્યા બોલો,કદાચ નોર્મલાઇઝ કર્યુ હોય તો શું એને 100 માંથી 99 માર્ક્સ આવ્યા હસે?
સેટિંગ કરવાની પણ હદ હોયછે સાહેબ આનો જલદી જવાબ આપવામા આવે નહીતો આ હળાહળ થયેલ ભસ્ટ્રાચાર સામે ચુપ નહી બેસીએ
દર 2 વર્ષે પેંટાચુંટણી કરી ને ધારાસભ્યોની ભરતી કરાવીયે છીએ.
તાજેતરમાં કોર્પોરેશન માં 576 સભ્યોની ભરતી કરી અને હજી ���વતી કાલે તાલુકા-જીલ્લા પંચાયતમાં ભરતી કરી રહ્યા છીએ.
રીપોર્ટર : પણ સાહેબ વાત તો સરકારી નોકરીમાં ભરતીની છે
રુપાણીજી : એ મને નથી ��બર, બીજુ પુછો.
#Rupaniji_Rozgar_Do
ગુજરાતના શિક્ષિત અને મહેનતુ બેરોજગાર યુવાનો ૨૦૧૫ થી જાહેર થયેલી વિવિધ સરકારી પરીક્ષાઓના પરિણામ-ઈન્ટરવ્યુ તથા ડોક્યુમેન્ટ વેરીફિકેશન બાદ પણ વર્ષોથી નોકરી માટે આંદોલન કરી રહ્યા છે. ૨૫ વર્ષથી ભાજપને બહુમતી આપી એ જ યુવા��ોનો અપરાધ?
#Rupaniji_Rozgar_Do
#પાટીલ_જવાબ_આપો