🙏 LRD OPT OUT – જવાબદારીનો સંદેશ 🙏
જે મિત્રો LRDમાં જોડાવાનું નથી , તેઓ OPT OUT કરીને અન્ય લાયક ઉમેદવારને તક આપી શકે છે. તમારી એક યોગ્ય પસંદગીથી કોઈનું સપનું સાકાર થઈ શકે છે. સીટ વેડફાય નહીં, વિવેકપૂર્વક નિર્ણય લો અને સંદેશ વધુમાં વધુ શેર કરો. ✨ #LRD#OPTOUT@GPRB_GNR
આજરોજ પોલીસ ભરતી બોર્ડને PSI ના રિઝલ્ટ બાદ OPTOUT સુવિધા આપવામાં આવે તેના માટે રજૂઆત
જેથી કોન્સ્ટેબલ Exam માં થોડા માર્ક્સથી રહી ગયેલ વિદ્યાર્થીઓને લાભ મળે અને જગ્યા ના વેડફાય નહીં. ખૂબ ખૂબ આભાર તમામ મિત્રો નો જે ગયા છે તે..
#PSI#OUPPUT@GPRB_GNR
@Yagniksir✅
આટલું બધું થયું છે કૃષિ યુનિવર્સિટી પરીક્ષા મો છતાં કોઈ બોલવા તૈયાર નથી બોલો..
📌 પેપર મોડા આપ્યા..
📌 પેપર અને omr sheet મો રોલ નંબર અલગ અલગ
📌 વિધાર્થી 3:24 સુધી પેપર લખતા હતા
📌એક ક્લાસ ના પેપર બીજા ક્લાસ મો જતા રહ્યા
📌કોઈ સ્ટાફ સરખો નતો.
કેટલું થયું છે.બધા પ્રૂફ વિડિઓ જોવો.
ટૂંક સમય માં પોલીસ નું dv લિસ્ટ આવશે.પછી મોટો પ્રશ્ન છે opt out અને DV ના કરાવે પોલીસ મો એના માટે.
તો આપડે એક નાનકડો પ્રયાસ કરી રહ્યા છો .એક ટેલીગ્રામ ગ્રુપ બનાવી ને બધા સુધી પોચી શકાય એના માટે તો બધા જોડાઇ જો અને એક સીટ બચાવીએ.
https://t.co/JydLCpHp8Z
@Hasmukhpatelips નવી ભરતી psi અને કોન્સ્ટેબલ બાબતે વિચારજો સાહેબ એક જ ઉમેદવારને બે જગ્યાએ સિલેક્ટ કરવાનો કોઈ મતલબ બનતો નથી 2022 આપે પ્રયત્નો તો કરિયા પણ સફળતા ન મળી એ પણ સત્ય છે
હવે એવુ આયોજન કરજો કે કોઈ દુઃખી ન થાય કેમકે 5 વર્ષે કોન્સ્ટેબલ ભરતી આવે છે UPSC ની જેમ દર વર્ષે નહી
@JayPatani5 @Hasmukhpatelips ખબર નહી કેવો નિયમ બનાવ્યો છે ?
સિંગલ કેડર ની ભરતી બાહર પડે તો એમાં વેઇટીંગ લિસ્ટ ✅
મલ્ટી કેડર માં ભરતી બાહર પડે તો વેઇટીંગ લિસ્ટ નહી ❌
શુ મલ્ટી કેડર વાળા બીજા દેશના છે ?
શુ મલ્ટી કેડર વાળા મહેનત કરીને બધું પાસ નથી થયા ?
આ અન્યાય નથી તો શુ છે ?
@Hasmukhpatelips હાલ કોઈ પાસ નથી એટલે કોઈ વિરોધ નથી કરતું કે PSI માં વેઇટીંગ લિસ્ટ છે તો કોન્સ્ટેબલમાં કેમ નહી પરંતુ જયારે ફાઇનલ મેરીટ બાહર પડશે અને PSI માં વેઇટીંગ લિસ્ટ ઓપરેટ થશે ત્યારે બધા પોઈન્ટ રહી ગયેલા અરજી અને આંદોલન કરશે અને સાહેબ કહી દેશે તમે તો ફેલ છે!
અત્યારે કેમ કોઈ બોલતું નથી ?
સાહેબ જાહેરાત ક્રમાંક 226/202324 સંશોધન મદદનિશ અને આંકડા મદદનિશ 1.1.2024 ના રોજ પ્રસિદ્ધ કરવામા આવેલ,જો શક્ય હોય તો તેનો ડિટેલ્ડ સિલેબસ અને પરિક્ષા નો સંભવિત માસ જાહેર કરવા આપશ્રી ને વિનંતી છે.@HHPATELGSSSB
@Hasmukhpatelips સાહેબ ગોણ સેવા અને પોલીસ ભરતી નો સિલેબસ જોઈને નથી લાગતું કે કોમન ઉમેદવારો થી LRD 2024 ને પણ નુકશાન થશે 4/5 વર્ષ બંને ભરતીઓ આવે છે સાહેબ કંઈક નિરાકરણ વિચારજો વધારે તો કહેવાની અમારી ઓકાત નથી પરંતુ લોકોને ઘણી વેદના થાય છે જયારે પોઈન્ટ માટે રહી જાય કોમન ઉમેદવારને કારણે 🙏
@YAJadeja ભરતી કરે છે એમાં પણ જગ્યાઓ ખાલી રહે છે એ પૂરી ભરવી જોઈને.લોકરક્ષક ભરતી 2022 માં 1200+ જગ્યાઓ ખાલી રાખી એ કોના માટે.10459 ની ભરતી કરી એ તો પૂરી ભરવી જોઈએ ને એમાં પણ ખાલી રહે જગ્યા તો અન્યાય નથી તો શું છે ???
@Hasmukhpatelips@sanghaviharsh@Hasmukhpatelips@Bhupendrapbjp@CRPaatil
🤷🏻♂️ ગૃહ વિભાગ અને પોલીસ ભરતી બોર્ડ ના નિયમો ના કારણે પોલીસ ભરતી 2022 માં કોમન ઉમેદવાર ના કારણે 1261 જગ્યા ખાલી રહી છે તેમાં 1261 ઉમેદવાર નો શું વાંક ?
સરકાર શ્રી ને નમ્ર વિનંતી કે સરકારે જાહેર કરેલ 10459 જગ્યા પુરેપુરી ભરો🙏🏻