500થી પણ વધુ વર્ષ જૂનું ગુજરાતનું હેરિટેજ વૃક્ષ મહાકાળી વડ...
ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના કંથારપુર ગામે 500 વર્ષ જુનો વડ આવેલો છે. આ વડ મહાકાલીના વડથી પણ ઓળખાય છે. વડ 2.5 વિઘામાં પથરાયેલો છે જ્યારે વડની ઊંચાઈ 40 મીટર જેટલી છે. આ વડ ધાર્મિક મહત્વ પણ ધરાવે છે, વડના થળમાં મહાકાલીનું મંદિર પણ આવેલું છે.
સાબરકાંઠા ના તલોદ તાલુકાના મોતેશરી ગ્રામ પંચાયત માં જાપાનીઝ અકિરા મિયાવાકી પદ્ધતિથી વનીકરણ કરવામાં આવ્યું..જેમાં માન.નિયામક સાહેબ શ્રી તેમજ ડીડીપીસી સાહેબ, ટીડીઓ સાહેબ શ્રી,તલોદ મનરેગા સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા. @MaulikSharma11@sabarkanthadp@crdgujarat1
અત્યાર સુધી દરેક સ્થિતિમાં તમે ખુબ સાથ-સહકાર આપ્યો છે, હવે હું મારુ પોતાનું પ્લેટફોર્મ લઈને ગુરૂવારથી તમારી સમક્ષ આવી રહી છું, તમારા પ્રેમની અપેક્ષા રહેશે. ♥️
@himanshupunsari
નમસ્કાર, આપ વિઝનવાળા અને પ્રગતિશીલ સરપંચ રહેલા છો, ગ્રા.પં. અને ગ્રામ વિકાસમાં પાયાના લેવલથી ઉંડો અભ્યાસ કરેલો છે.
પરંતુ આપનું ધ્યાન દોરીશ કે વિધવા સહાય હોય કે વૃદ્ધ સહાય હોય કે પછી કોઈ પણ કામ હોય વાહવાહી મહેસુલ લે અને વેઠ કરે પંચાયત તલાટી. @abpasmitatv@CMOGuj
આજરોજ ભારત સરકારશ્રીની ઇન્ટર મીનીસ્ટ્રીયલ ટીમ દ્વારા નવસારી જિલ્લામાં ભારે વરસાદ અને પુરના કારણે અસર થયેલ વિસ્તારોની મુલાકાત કરવામાં આવી..@PMOIndia@CMOGuj@pkumarias