માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં આજે ભાવનગર ખાતે યોજાશે વિકસિત ભારતના નિર્માણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવતા મેરિટાઈમ સેક્ટરના અત્યાધુનિક વિકાસની ઉજવણીનો ઉત્સવ, 'સમુદ્ર સે સમૃદ્ધિ'.
દેશના અર્થતંત્રને વેગ આપતા પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિવિધ પ્રકલ્પોની સાથે જ થશે જનસુવિધામાં વધારો કરતા કેન્દ્ર અને રાજ્ય સરકારના અનેકવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત.
#SamudraSeSamriddhi