વિરમગામ પ્રાંત હસ્તકના ડાંગરવા, ઉમેદપુરા, ગમનપુરા, માનપુરા, નીલકી ગામોની મુલાકાત લેવામાં આવી.
આંગણવાડી, પ્રાથમિક શાળા કેન્દ્રની મુલાકાત લઈ કામગીરી તથા વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું.
ગ્રામપંચાયત રેકર્ડની તપાસણી કરી ગ્રામલોકો સાથે સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરી તેના નિવારણ અર્થે સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવી.
#AhmedabadTeam
આજરોજ બાવળા તાલુકાના દેવધોલેરા ગામની ગ્રામપંચાયત, આંગણવાડી, પ્રાથમિક શાળાની મુલાકાત લઈ, સરપંચશ્રી, ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી.
ગામના મુખ્ય જાહેર રસ્તાઓની મરામતની કામગીરી કરવા, રસ્તાની આજુબાજુની ગંદકીની સાફ સફાઇ કરાવવા તથા સરકારી કચેરીઓમાં જાહેર જનતા માટે પાયાની સુવિધાઓ ઉપલબ્ધ કરવા માટે સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવી.
આજરોજ બાવળા તાલુકાના દહેગામડા ગામની મુલાકાત લેવામાં આવી.
સામાન્ય દફતર તપાસણી કરવામાં આવી તથા ગ્રામજનો સાથે સ્થાનિક પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવી.
ગામમાં ચોમાસા દરમ્યાન વરસાદી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા, દહેગામડા - કેશરડી રોડ બનાવવાની કામગીરી, પ્રાથમિક શાળાના ઓરડાની તપાસ કરતા અમુક ઓરડા જર્જરીત જણાતા મરામત કરવા માટે સંબંધિત અધિકારીશ્રીને કાર્યવાહી કરવા માટે સૂચિત કરવામાં આવ્યા.
રાણેસર ગામ, તા.બાવળા ની મુલાકાત લઈ, ગ્રામ પંચાયતના રેકર્ડની તપાસણી કરવામાં આવી.
ગ્રામજનો સાથે સંવાદ સાધવામા આવ્યો,
ગ્રામજનો દ્વારા રજૂ થયેલ સ્થાનિક પ્રશ્નોના નિવારણ અર્થે સંબંધિત અધિકારીને સૂચના આપવામાં આવી.
ધોરણ ૧૧ અને ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા અનુસુચિત જાતિના વિદ્યાર્થીઓને ખાનગી ટ્યુશન સહાય
વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને નિયમોનુસાર શિક્ષણ ગુણવત્તા પ્રોત્સાહક સહાય આપવામાં આવે છે.
@Bhupendrapbjp@CMOGuj@InfoGujarat@sanghaviharsh@drpradyumanvaja@manisha_vakil@MSJEGOI@Dirscw
#ScholarshipOpportunity #GovtofGujarat #EducationSupport #GovernmentScheme
e-Nagar Gujarat ના Ai Chatbot પર લખો “Building Permission” અને મેળવો ફોર્મ, ડોક્યુમેન્ટ્સ અને ડાઉનલોડ લિંક - બધું એક જ જગ્યાએ, એ પણ તમને અનુકૂળ ભાષામાં.
#UDY2025
“ભારતની સાચી શક્તિ એની એકતામાં છે”
યુનિટી માર્ચ રાષ્ટ્રીય એકતાની એજ ભાવનાને વધુ મજબૂત બનાવે છે. ચાલો, આપણે પણ તેમાં જોડાઈએ, સરદાર સાહેબના આદર્શો સાથે એક સમર્થ રાષ્ટ્ર બનાવીએ.
#Sardar150AHM#Sardar150@Sardar150Yatra
રાષ્ટ્રીય એકતાનો આ પવિત્ર સંદેશ દરેક ઘર સુધી પહોંચાડવો, એજ આ યાત્રાનો મુખ્ય હેતુ છે.
આવો, આ ઐતિહાસિક પહેલનો ભાગ બનીએ અને સરદાર સાહેબને શ્રદ્ધાસુમન અર્પણ કરીએ.
#Sardar150AHM#Sardar150@Sardar150Yatra
દરેક સમાજ, દરેક નાગરિક અને દરેક વર્ગ આ મહાયાત્રામાં એકતાના સંકલ્પ સાથે આગળ વધી રહ્યા છે.વલ્લભ વિદ્યાનગરથી એકતાનગર સુધીની આ યાત્રા આપણને નવા, વિકસિત, શક્તિશાળી અને આત્મનિર્ભર ભારતના નિર્માણ માટે હરહંમેશ પ્રેરિત કરતી રહેશે.
#Sardar150@Sardar150Yatra