4200 Grade Pay, कैडर में वृद्धि, कंप्यूटर व इंटरनेट, पदोन्नति, यात्रा सुविधा, कार्यालय की व्यवस्था तथा कृषि विभाग में उचित स्थान—इन मांगों पर ग्रामसेवकों द्वारा विचार की अपेक्षा रखी गई है।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@jitu_vaghani@GujaratFirst
किसानों की सेवा के लिए पर्याप्त ग्रामसेवक होना जरूरी है। ग्रामीण क्षेत्रों की वास्तविक जरूरत को देखते हुए वर्तमान भर्ती में अधिक पद जोड़ने पर विचार किया जाए।
#GramsevakNyayladat#OnlineWorkBoycott@jitu_vaghani
गुजरात राज्य ग्रामसेवक महामंडल द्वारा घोषित आंदोलनात्मक कार्यक्रम के तहत 21 सितंबर से ग्रामसेवकों द्वारा सभी प्रकार के ऑनलाइन कार्यों का बहिष्कार किया जाएगा। i-Khedut verification सहित डिजिटल कार्यों के संबंध में हमारी मांगें सरकार के समक्ष रखी गई हैं।
4200 ग्रेड पे, पर्याप्त कैडर, कंप्यूटर-इंटरनेट सुविधा, पदोन्नति, यात्रा सहायता, उचित कार्यालय एवं कृषि विभाग में समावेश जैसे विषयों पर सरकार से विचार करने का अनुरोध है।
@PMOIndia@CMOGuj@jitu_vaghani@irushikeshpatel@aajtak@ABPNews@SandeshNews@Zee24Kalak
#GramsevakNyayladat #OnlineWorkBoycott
ગુજરાત રાજ્ય ગ્રામસેવક મહામંડળ વતી ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના કલમ ગામથી ભટ્ટ ડિકન્સના આપ સૌ ખેડૂત ભાઈઓને પ્રણામ! ગ્રામસેવકોની ન્યાય લડતમાં સાથ આપી સરકાર સુધી અવાજ પહોંચાડવા બદલ આભાર. સરકારશ્રી વહેલી તકે અમારી વ્યાજબી માંગણીઓ માનીને લડત સમાપ્ત કરે તે જ અપીલ. 🙏
#GramsevakNyayLadat
વાસાવડ સેજાના ખેડૂતો માટે યોજનાકીય કામગીરી કરતી વખતે field અને online બંને જવાબદારી રહે છે. બંને પ્રકારની કામગીરીને અનુરૂપ વ્યવસ્થા જરૂરી છે.
#GramsevakNyayLadat@GujaratFirst@Divya_Bhaskar
ગોંડલ તાલુકાના ગામોના ખેડૂતો સાથે સીધો સંપર્ક રાખીને કૃષિ યોજનાઓની કામગીરી કરું છું. ખેડૂતો સુધી સેવા પહોંચાડવા માટે જરૂરી office અને technical support મળવો જોઈએ.
#GramsevakNyayLadat@Zee24Kalak@sandeshnews
ઓનલાઈન પ્રક્રિયા અને field visit બંને કામગીરી સાથે ચાલે છે. વાસાવડ સેજામાં સરકારી કામ માટે કમ્પ્યુટર અને ઈન્ટરનેટ જેવી મૂળભૂત સુવિધા જરૂરી છે.
#GramsevakNyayLadat@VTVGujarati@Divya_Bhaskar
વાસાવડ સેજામાં ખેડૂતોના પ્રશ્નો માટે ઘણી વખત તેમના ખેતર કે ઘરે પહોંચવું પડે છે. ગ્રામસેવકની field responsibilityને અનુરૂપ support જરૂરી છે.
#GramsevakNyayLadat@VTVGujarati@Zee24Kalak