કોરોના મહામારીના સમયમાં લોકોથી દૂર રહી વર્ચ્યુઅલ મિટિંગ અને પ્રેસ કોન્ફરન્સ કરનારી સરકાર કેમ 2 જુલાઈએ #gtuexam રાખીને વિદ્યાર્થીઓના જીવન સાથે રમી રહી છે?
જો અન્ય રાજ્યો કોરોના ની મહામારી કારણે માસ પ્રમોશન આપી શકે તો ગુજરાત કેમ નહિ?
#MeritBasedPromotionGTU
GTU have ignored this letter that was given to them yesterday.
No meeting was done by them and they haven't answered this circular.
And today they decleared the examination centre in different city.
Why the government is ignoring students issue?
We want justice
#NoExamsInCovid
એક પાત્ર : 'ઇન્સાન બોલવાની તમીજ તો રાખે ને!'
બીજુ પાત્ર : ઇન્સાન હોય તેને તમીજ હોય જ. બાકીના તો કોને કોને તમીજ શીખવશું?'
-એક ગુજરાતી નવલકથામાંથી
(વર્તમાન સમયમાં તો આ સોશિયલ મીડિયા પર પણ લાગુ પડે છે🙈)
States that provided Merit Progression to all the students across state:
Hariyana
Madhya Pradesh
Odisha
Pondicherry
Maharashtra
Andhra Pradesh
Major IITs
In the same county why is that other students have to fight for their rights!
#NoExamInCovid19@vijayrupanibjp@CMOGuj
આપણા શિક્ષણમંત્રી પણ ખરા છે. પેહલા એવું કીધું કે પ્રોફેશનલ ડિગ્રી કેવાય તો માસ પ્રમોશન શક્ય નથી .તો આ ૨ & ૪ સેમેસ્ટર ની એટિકેટી વાળા ની માસ પ્રમોશન ની પરમિશન ક્યાંથી લઈ આવ્યા અને જો એવું થાય શકતું હોયતો બધાને સરખોજ ન્યાય મળવો જોઈએ આવા ભેદભાવ કેમ @AlpeshPurohit1@imBhupendrasinh
UGC ની ગાઈડ લાઈન મુજબ છેલ્લા વર્ષ વાળા વિદ્યાર્થી ને મેરીટ બેઝડ પ્રોમોશન ના આપી શકાય તો મહારાષ્ટ્ર, પોન્ડુચેરી બીજા રાજ્ય માં મેરિટ બઝેડ પ્રોમોશન આપ્યું તે બધા બીજા દેશ ના રાજ્ય છે ???? કે પછી UGC ની ગાઈડ લાઈન સ્પેશ્યલ ગુજરાત માટે છે??? @gujratsamachar
Absolutely agreed. And I also request the authorities to consider that nobody has control over technical faults and therefore required help should be provided to students from the University.
I request the university to make a detailed tutorial along with the demo exam so that students can get acquainted to new system of exam and possible they can make. Also a press conference on latest development should be held. @GTUoffice@imBhupendrasinh@vijayrupanibjp
Atli Tension to VACCINE banava vada Doctor&Scientist ne nai hoy jetli Tension aa Colleges& University vada ne EXAM levani 6e.
@GTUoffice tamne Jarak pan student mate ke student na Family mate vichar nathi avto, Su kam student ne Mot na kuvama bolavo 6o offline exam laine @CMOGuj
We all students would like to thank @GTUoffice@vijayrupanibjp, other universities, authoritative bodies for changing their decision regarding offline exam. Also we thank @aditiraval for being the medium of our voices. Thanks all the active students who voices #studentunity
દરેક લોકો પ્રાણીઓના જીવન માટે પ્રાર્થના કરે છે. પરંતુ કોઈ પણ વિદ્યાર્થી જીવન માટે પ્રાર્થના કરતું નથી. દરેક લોકો પ્રાણીઓના જીવન માટે વિરોધ કરે છે પરંતુ વિદ્યાર્થી જીવન માટે કોઈ વિરોધ નથી કરતો. પ્રાણીઓના જીવન જેટલું જ મહત્વપૂર્ણ છે વિદ્યાર્થીઓનું જીવન. Reality of life 😥