જન્મદિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ @Bhupendrapbjp 🎊🎉💐
ગુજરાત ની જનતાએ આપને અતૂટ પ્રેમ આપ્યો છે હવે વારો આપનો છે કે આપ પણ અમારા ફિક્સ પગાર કર્મચારીઓ માટે વિચારી આ શોષણ ભરી નીતિ નાબૂદ કરી ફિક્સ પગારમાં વધારો કરી અમને પણ ખુશ કરો.આશા છે આપ અમને નિરાશ નહિ કરો
😊🙏
#Remove_Fix_Pay
वीरेंद्र सहवाग ने एक ट्वीट कर हादसे पर दुख व्यक्त करते हुए इस बात की जानकारी दी कि इस दुख की घड़ी में वे रेल हादसे में जान गंवाने वाले मृतकों के बच्चों को मुफ्त शिक्षा प्रदान करेंगे-
#OdishaTrainAccident#BalasoreTrainAccident#VirendraSehwag
https://t.co/AoM8lKdGjm
આજે યુવરાજસિંહ છે, આવતી કાલે બીજુ કોઈ હશે. જો આમ જ ચાલશે તો આવનારા સમયમાં ઉમેદવારો માટે અવાજ ઉઠાવવા અને સિસ્ટમ ના પોલમપોલ બહાર લાવવા માટે કોઈ આગળ નહિ આવે માટે ગુજરાતના તમામ યુવાનોને અપીલ કરીએ છીએ કે તમારો અવાજ ઉઠાવો અને @YAJadeja સાથે ઉભા રહો.
#I_support_yuvrajsinh_jadeja