ફિક્સપે ના કર્મચારીઓ ફિક્સ પે નાબૂદ કરવાની માંગ કરી રહ્યા છે..અને સરકાર ટીએ જેવા ભથ્થા માં વધારો કરીને કર્મચારીઓને આનંદ ના સમાચાર આપી રહ્યા છે.શું સરકાર ફિક્સ પે માં ફેરફાર કરવાની નીતિ બદલી નહી શકે?હંમેશા શોષણ પ્રથા માં જ નોકરી કરવી પડશે?@YAJadeja@Bhupendrapbjp@Janak_Sutariyaa
Only 2 days to go..!
Apply now for Sardar Patel Good Governance CM Fellowship Program.
Don't miss this opportunity to contribute to the development of Gujarat.
Apply by 23rd December, 2023