ભારત ના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર દામોદરદાસ મોદીજી @narendramodi ને આજે તેમના અમુલ્ય આયુષ્ય ના ૭૫વર્ષ પૂર્ણ થઈ ૭૬ માં વર્ષ ના મંગળ પ્રવેશ પ્રસંગે અનેકાનેક શુભકામનાઓ.
@sanghaviharsh@narendramodi On behalf of Samkit Yuvak Mandal Borivali, we extend our deepest gratitude for your kind words and recognition of the efforts of 700+ youth who restored the sanctity of Palitana Jain Teerth mountain. Your support means a lot to us! 🙏 #PalitanaCleanUp#YouthPower#SwachhBharat
I Am Truly Amazed!
700+ youths from various cities across India came together for 4 days to clean the sacred Palitana Jain Teerth mountain!
What's even more inspiring? Most of these young changemakers are professionals - CAs, Advocates, Engineers, IT experts & more! Many are also avid climbers!
Together, they selflessly picked up a staggering 3000+ kgs of litter, including plastic bags, bottles, and more, restoring the sanctity of this revered site!
A huge salute to these young heroes for their dedication, passion, and commitment to a cleaner, greener India!
Applause to Samkit Yuvak Mandal for organizing this incredible initiative!
#PalitanaCleanUp #SwachhBharat #JainTeerth #YouthPower #Sustainability
Shatrunjay Satkar, for 19 years, we've purified Giriraj.
This year, youth removed plastic & other waste from the hilltop & brought it down.
Res. DYSP, Forestor, Mamlatdar & other officers visited & boosted up our morale. Their devotion to Dada Adinath shone bright.
#Devotion
We request the strictest action possible against this Facebook account/page - Sitarambapu Ramdasbapu.
Freedom of speech doesn't mean you can use abusive language and demean anyone in the worst possible language.
@Bhupendrapbjp@CMOGuj@sanghaviharsh@GujaratPolice
We heartily appreciate the selfless efforts taken by the youth of Shree Samkit Yuvak Mandal Borivali @SYMSamkitMandal for carrying out cleanliness drive at Tirth of Jain community Shatrunjay Palitana.
The work done is in regards to maintain the sanctity of Shatrunjay.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને તીર્થસ્થાનોની સ્વચ્છતા માટે યોગદાન આપવા આહવાન કર્યું છે, તેને ઝીલી લઈને 500 જેટલા યુવાનોએ ભેગા મળીને સ્વચ્છતાનું એક ખૂબ પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.
જૈન સમાજનું અત્યંત પવિત્ર તીર્થક્ષેત્ર એટલે પાલિતાણા – શેત્રુંજય પર્વત, જેના દર્શને દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે. પર્વત પર ફેંકવામાં આવતા પ્લાસ્ટિકની બોટલ્સ, કોથળીઓ, કાગળ જેવા કચરાને દૂર કરવા શ્રી સમકિત યુવક મંડળના યુવાનોએ 25 થી 28 જાન્યુઆરી, એમ ચાર દિવસ સુધી સતત સ્વચ્છતાનું મહાઅભિયાન હાથ ધર્યું અને અંદાજે ચાર ટનથી વધારે કચરાનો નિકાલ કર્યો.
સ્વચ્છતાના આ કાર્યમાં સ્થાનિક યુવાનોની સાથે મુંબઈથી આવેલા યુવાનો જોડાયા. 500 જેટલા યુવાનોએ સાથે મળીને 1283 બોરી જેટલો કચરો દૂર કર્યો. આ અભિયાન દરમિયાન 7500 જેટલા લોકોએ પર્વત પર કચરો ન નાંખવાના સંકલ્પપત્ર ભર્યા. ગિરિરાજ શેત્રુંજયની પવિત્રતા આ યુવાનોની નિ:સ્વાર્થ મહેનતથી મહેંકી ઉઠી.
વિકસિત ભારતના એમ્બેસેડર સમા આ સૌ યુવાનોને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવું છું. જૈનાચાર્ય પૂજ્ય આચાર્ય શ્રી મુક્તિવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પૂજ્ય આચાર્ય શ્રી ઉદયવલ્લભસૂરિશ્વરજી મહારાજ સાહેબે પણ આ કાર્યમાં યુવાનોને સતત પ્રેરણા આપી. તેઓશ્રીની ભાવનાને પણ હું હૃદયપૂર્વક અનુમોદન આપું છું.
રાજશક્તિનો સંકલ્પ, સંતશક્તિનું માર્ગદર્શન અને યુવાશક્તિનો ઉદ્યમ – આ ત્રણનો સંગમ થાય તો રાષ્ટ્રહિતનું કેટલું સુંદર કામ થઈ શકે તેનું ઉદાહરણ આ સ્વચ્છતા અભિયાન છે.
ગુજરાતને સ્વચ્છ, સુંદર અને વિકસિત બનાવવામાં યુવાશક્તિનો આવો જ સહયોગ અવિરત મળતો રહે તેવી અભ્યર્થના વ્યક્ત કરું છું.
@narendramodi
#SwachhTeerth
#ViksitBharatAmbassador
#NirmalGujarat2
New Book Launched on Anger Management by Aacharya Shri Udayvallabhsuriji..
Get your copy..
Details mentioned in the image attached herewith..
Offline and Online both options are available..
For more details visit the PYS App..