જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ થતા એસટી નિગમ દ્વારા તમામ ઉમેદવારોને પોતાના રહેઠાણ સુધી પરત જવા માટે ફ્રી મુસાફરીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.@CMOGuj@sanghaviharsh@pkumarias
રાજ્ય સરકાર ના કર્મચારીઓને ૩૪ % મોંઘવારી ભથ્થું અને એસ.ટી નિગમ ના કર્મચારીઓ ને ફક્ત ૧૭ % મોંઘવારી ભથ્થું. આ હળહળતો અન્યાય બંધ કરી એસ.ટી ના કર્મચારી ને પણ ૩૪ % મોંઘવારી આપો.
@CMOGuj@isudan_gadhvi@ndtv@tv9gujarati@abpasmitatv
@ArvindKejriwal@isudan_gadhvi@ABPNews
माननीय मुख्यमंत्री दिल्ही। GSRTC(गुजरात स्टे्ट रॉड ट्रांसपोर्ट कॉर्पोरेशन) में सरकारने खुद जारी किए गए फिक्स वेतन 19950 की जगह 16000 फिक्स।1900 ग्रेड पे भी सही से अमल नही किया जा रहा।कृपया इस मुद्दे पर ध्यानदे 45000 कर्मचारी आपके साथ है।