ગુજરાત સરકારે ફિક્સ પગીર નીતી દૂર કરવી જોઇએ. આજનાં મોંઘવારી માં ફિક્સ પગાર ના કર્મચારી ના પરીવાર ને ગુજરાન કરવું અત્યંત મુશ્કેલ છે. #Remove_Fix_Pay_Gujarat
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આપેલ 'સ્વચ્છ ભારત' ની પ્રેરણા આજે સમગ્ર દેશમાં એક જનઆંદોલન બની ગયેલ છે.
પૂ.ગાંધીજીના 'સ્વચ્છતા ત્યાં પ્રભુતા'ના મંત્રને ચરિતાર્થ કરતી 'સ્વચ્છતા હી સેવા - 2023' ઝુંબેશમાં સક્રિય સહયોગ આપી સ્વચ્છ-સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે નાગરિકોને આહવાન કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.
#SHS2023
ફિક્સ પેના પગારની પુનઃ સમીક્ષા કરો.. સચિવાલયના 553 થી પણ વધુ અધિકારી- કર્મચારીઓએ રાજ્ય સરકારને 57 પાનાનો પત્ર લખ્યો. છ વર્ષમાં નિયમિત કર્મચારીઓનો 61% પગાર વધ્યો તો ફિક્સ પે ના કર્મચારીનો શું વાંક? નિયમિત કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ વધારો પણ ફિક્સ પે ના કર્મચારીઓને કાંઈ નહીં
@YatraOfficial need urgent help for my jaisalmer bus booking as bus operator Dareja travels says they didn't received my booking from you . i am unable to board on bus.
@YatraOfficial need urgent help for my jaisalmer bus booking as bus operator Dareja travels says they didn't received my booking from you . i am unable to board on bus.
#આંદોલન_રંગ : સચિવાલય Yes ગુજરાત રાજ્યની મુખ્ય વહિવટી કચેરીમા ફિક્સ વેતનથી પીડાતા અને જૂની પેન્શન યોજના - OPSના માંગણી કરતા કર્મચારીઓએ કાળા કપડા પહેરીને 'સરકારનો વહિવટ' કર્યો છે. સચિવાલયમા પ્રતિકાત્મક વિરોધ વર્ષ ૧૯૮૫ના અનામત આંદોલન પછી સૌથી મોટો અને મોટાપાયે સજ્જડબમ રહ્યો છે !